પાલનપુરમાં 4, ડીસામાં 10 મળી 14 પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-13 10:59:02
  • Views : 1930
  • Modified Date : 2020-07-13 10:59:02

 જિલ્લામાં રવિવારે વધુ 14 લોકો કોરોનાના સંક્ર્મણમાં સપડાતા જિલ્લાનો પોઝિટિવ આંક ચાર સતક વટાવી 410એ પહોંચી ગયો છે. જો કે રવિવારે પાલનપુરમાં 4, ડીસામાં 10નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાલનપુર અને ડીસામાં કોરોનાં પોઝિટિવ આંક એક દમ વધી જતા જિલ્લા કલેકટર દ્વારા સંક્ર્મણ અટકાવવા શુક્રવારથી પાલનપુર અને ડીસામાં 4 વાગ્યાં બાદ બજાર બંધનો નિર્ણય લેવાયો છે.તે બાદ પણ શહેરોની સંક્ર્મણ સ્થિતિ યથાવત રહેતા રવિવારે જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. જેમાં પાલનપુરમાં 4, ડીસાના 10 લોકો કોરોના પોઝિટિવમાં સપડાતા કોરોના પોઝિટિવ આંક 4 સતક પુરી કરી 410 એ પહોંચી ગયો છે.

પોઝિટિવ દર્દીઓ (પાલનપુર) 
1.ખુશ્બુબેન બિરેનભાઈ જોષી(ઉ.વ 30)(રહે.પાલનપુર)
2.રંજનબેન વાસુદેવભાઈ રાવલ(ઉ.વ 55)(રહે.પાલનપુર)
3.મફાભાઇ રેવાભાઈ રાવળ(ઉ.વ65)(રહે.બદરપુરા, પાલનપુર)
4.દેવેન્દ્રભાઈ દુર્લભભાઈ દરજી(ઉ.વ35)(રહે.માલપુરીયા, પાલનપુર)


(ડીસા) 
5.અંકિત શૈલેષભાઈ મોદી(ઉ.વ 28)(રહે.નવરંગ પાર્ક, ડીસા)
6.જીગ્નેશ દશરથલાલ પંચીવાલા(ઉ.વ 36)(રહે.વિવેકાનંદ સોસા., ડીસા)
7.જીતેન્દ્ર ધુડાભાઈ મકવાણા(ઉ.વ 31)(રહે.આસોપાલવ સોસાયટી, ડીસા)
8.હરિઓમભાઈ મણિલાલ સોની(ઉ.વ 60)(રહે.સિંધી કોલોની, ડીસા)
9.નટવરલાલ મગનલાલ ચાવડા(ઉ.વ 73)(રહે.લાલચાલી, ડીસા)
10.રાકેશકુમાર ભગવાનભાઈ પ્રજાપતિ(ઉ.વ 34)(રહે.મંગલપાર્ક, ડીસા)
11.પ્રવીણ મેવાભાઇ રાવળ(ઉ.વ 30)(રહે.રામનગર, ડીસા)
12.રામચંદ્ર છગનલાલ ખત્રી(ઉ.વ 50)(રહે.રામજી પાર્ક, ડીસા)
13.ક્રિસકુમાર મહેશભાઈ પટેલ(ઉ.વ 15)(રહે.શાંતિનગર, ડીસા )
જગદીશ જાદુલાલ સોની(ઉ.વ 50)(રહે.સિંધી કોલોની, ડીસા )

પાલનપુર શહેરમાં 12 દિવસના કોરોના આંક

  • 1.જુલાઈ -  08
  • 2.જુલાઈ - 07
  • 3.જુલાઈ - 02
  • 4.જુલાઈ - 20
  • 5.જુલાઈ -નીલ 
  • 6.જુલાઈ - 13
  • 7.જુલાઈ - 08
  • 8.જુલાઈ - 12
  • 9.જુલાઈ -  05
  • 10.જુલાઈ- 06
  • 11.જુલાઈ -04
  • 12.જુલાઈ -04

12 દિવસમાં જિલ્લામાં 207 પોઝિટિવ કેસ

  • 1 જુલાઈ -   16
  • 2 જુલાઈ -   17
  • 3 જુલાઈ -   08
  • 4 જુલાઈ -   32
  • 5 જુલાઈ -   10
  • 6 જુલાઈ -   28
  • 7 જુલાઈ -   14
  • 8 જુલાઈ -   15
  • 9 જુલાઈ -   18
  • 10 જુલાઈ - 16
  • 11 જુલાઈ-  19
  • 12 જુલાઈ -14

Download Our B K News Today App



Related News