સિદ્ધપુર તાલુકામાં આજે ફૂટ્યો કોરોના બોંબ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 14:37:13
  • Views : 1488
  • Modified Date : 2020-07-29 14:37:13

 સિદ્ધપુર તાલુકામાં આજે ફૂટ્યો કોરોના બોંબ..  *અેક જ દિવસમાં નોંધાયા ૧૭ કેસ...   સિદ્ધપુર શહેર ૦૭  ખિલાતરવાડામા ૪૮ વર્ષિય પુરુષ પોલીસ લાઈનમાં ૫૮ વર્ષિય પુરુષ ગુરુકૃપા સોસાયટી ૪૦ વર્ષિય પુરુષ  પટેલ અેસ્ટેટમા ૫૪ વર્ષિય સ્ત્રી તાહેરપુરામાં ૫૦ વર્ષિય સ્ત્રી ૧  અલી અેપાર્ટમેન્ટમાં ૬૭ અને ૩૮ વર્ષિય પુરુષ   સિદ્ધપુર તાલુકા : ૧૦  ગણેશપુરામાં ૨૭ વર્ષિય સ્ત્રી અને ૫ વર્ષિય બાળકી  બિલિયામાં ૬૮,૧૬ અને ૪૭ વર્ષિય પુરુષ તેમજ ૪૫ વર્ષિય સ્ત્રી  ખોલવાડામાં ૩૦ વર્ષિય સ્ત્રી ૪૦ વર્ષિય પુરુષ  કાકોશીમાં ૪૬ વર્ષિય પુરુષ  કુંવારામાં ૫૫ વર્ષિય પુરુષ 

Download Our B K News Today App



Related News