જીવદયા પ્રેમી #ભરત_કોઠારી જાલોર પાસે અકસ્માત:CCTV ફૂટેજ આવ્યા સામે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-26 15:15:09
  • Views : 1014
  • Modified Date : 2020-12-26 15:15:09

બનાસકાંઠા....

ડીસા ના જીવદયા પ્રેમી ભરત કોઠારી નો અકસ્માત....

રાજસ્થાન ના જાલોર પાસે અકસ્માત થતા 3 ના મોત..

અકસ્માત માં જીવદયા પ્રેમી ભરત કોઠારી સહિત ત્રણ ના મોત, 4 ને ઇજા ..

પજેરો ગાડી પલટી ખાતા સર્જાયો હતો અકસ્માત

જહાજપુર જૈન મંદિરે દર્શન કરવું જતા નડ્યો અકસ્માત

ભરત કોઠારી ના મોત થી સમગ્ર જિલ્લામાં માતમ..

Download Our B K News Today App



Related News