પાલનપુર -અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-27 17:08:36
  • Views : 1501
  • Modified Date : 2020-05-27 17:08:36



પાલનપુર -અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માત ટ્રેલર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માતઅકસ્માતમાં બાઈક સવાર બાળકી નું ઘટના સ્થળે જ નીપજ્યું મોતઅકસ્માત માં જયા મોદી નામની બાળકી નું મોતઅકસ્માત માં ઇજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાપાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

Download Our B K News Today App



Related News