MPના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને કોરોના પોઝીટીવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 15:33:54
  • Views : 1319
  • Modified Date : 2020-07-25 15:33:54

MP ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો રિપોર્ટ કોરોનનો પોઝીટીવ આવતાં હડકંપ મચી ગયો છે. તેમણે સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને એ વાતની પૃષ્ટી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, તેમણે કોરોનના લક્ષણો જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવતાં તેમણે જે સંપર્કમાં આવેલ હોય તેમણે ક્વોરોન્ટાઈન થવા અપીલ કરી છે.

Download Our B K News Today App



Related News