બનાસકાંઠા માં વધુ 6 કોરોના પોજેટિવ કેસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 12:22:11
  • Views : 2241
  • Modified Date : 2020-07-09 12:22:11

.બનાસકાંઠા માં વધુ 6 કોરોના પોજેટિવ કેસ.... દિયોદર -2, ડીસા-2, ધાનેરા-1, કાંકરેજ- 1 કેસ નોંધાયા.... બનાસકાંઠા કુલ કોરોના પોઝિટિવ આંક 344 થયો..... બનાસકાંઠા માં મૃત્યુ આંક 15...નાસકાંઠા માં સતત કેશ વધતા જિલ્લાવાસીઓમાં ચિંતાનું મોજું.....

Download Our B K News Today App



Related News