બનાસકાંઠા માં નવા 23 કોરોના પોઝિટિવ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-14 13:06:49
  • Views : 2236
  • Modified Date : 2020-07-14 13:06:49

બનાસકાંઠા માં નવા 23 કોરોના પોઝિટિવ કેસ પાલનપુર 7, ડીસા 8, કાંકરેજ 6 અને વાવ , સુઇગામ 1- 1 કોરોના પોઝિટિવ કેસ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસ આંક 446 પર પહોંચ્યો

Download Our B K News Today App



Related News