બનાસકાંઠા જિલ્લામાં કોરોના નો કહેર યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-08 15:14:17
  • Views : 2727
  • Modified Date : 2020-07-08 15:14:17

બનાસકાંઠા જિલ્લામાં કોરોના નો કહેર યથાવત વધુ 4 કેશ સામે આવ્યા બનાસકાંઠા આજે 4 નવા કોરોના પોઝીટીવ કેસ... પાલનપુર, ડીસા, ધાનેરા અને વાવમાં નોંધાયા  પોઝીટીવ કેસ... જિલ્લામા પોઝીટીવ કેસન - 327 ડીસામાં વધતા કેસોની સમીક્ષા કરવા જીલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ડીસાની મુલાકાતે

Download Our B K News Today App



Related News