બનાસકાંઠા માં વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય કોરોના પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-17 12:47:11
  • Views : 1150
  • Modified Date : 2020-07-17 12:47:11

બનાસકાંઠા માં વધુ એક કોંગ્રેસના  ધારાસભ્ય કોરોના પોઝિટિવ દાંતા ના ધારાસભ્ય કાંતિ ખરાડી ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા અમીરગઢ તાલુકા ની જનતામાં ફફડાટ ફેલાયો મળતી માહિતી મુજબ દાંતા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી એ અમીરગઢ તાલુકાના ધનપુરા થી ભમરીયા ગામ સુધી સરકાર શ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ રસ્તા નું ખાત મુહુર્ત તા.૧૨.૭.૨૦૨૦ ના રોજ સો થી પણ વધારે કોંગ્રેસ ના હોદેદારો તથા કાયૅ કરતા ઓ સહિત ખાત મુહુર્ત નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી સહિત કોંગ્રેસ ના નેતાઓ તથા કાયૅ કરતાઓ એ સરકાર શ્રી ના કાયદા અને નિયમોનો ભંગ કરી સોસ્યલ ડીસ્યલ સાચવ્યા વગર તથા માસ્ક પહેર્યા વગર ટોળું ભેગું કર્યું હતું ત્યારે  દાંતા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી ને કોરોના વાઈરસ ની અસર થતાં અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે  ત્યારે  આ કાયૅક્રમ માં જોડાયેલ દરેક ને સરકાર શ્રી ના કાયદા ના નિયમો નો ભંગ કરવા બદલ જરૂરી કાર્યવાહી અમીરગઢ તાલુકા પોલીસ અધિકારીઓ દ્વારા થાય તથા અમીરગઢ તાલુકા આરોગ્ય અધિકારીઓ ની ટીમ દ્વારા આ કાયૅ ક્રમમાં જેટલા પણ લોકો જોડાયેલા હતા તેમની શારીરિક તપાસ કરી આ લોકો ને કોરેન્ટાઈન કરે તથા અમીરગઢ તાલુકા મામલતદાર શ્રી તથા અમીરગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી આ બાબતે ઉંડાણ પૂર્વક તપાસ કરી આવા સરકાર શ્રી ના કાયદા નો ભંગ કરનારાઓ ને જરૂરી કાર્યવાહી થાય એવી અમીરગઢ તાલુકા ના નાગરિકો તથા જાહેર જનતા ને લાગણી સાથે માગણી છે ત્યારે અમીરગઢ તાલુકા સરકારી અધિકારીઓ શ્રી ની ટીમ દ્વારા આ પગલાં લેવામાં નહીં આવે તો ટુંક સમયમાં કોરોના વાઈરસ ની અસર સમગ્ર તાલુકામાં ફેલાઈ જશે તેવો પ્રશ્ન જનતા ને ફફડાવી રહ્યો છે તો આ ખાત મુહુર્ત ના કાયૅ ક્રમ માં જોડાયેલ દરેક લોકો ની તપાસ કરી જરૂરી કાર્યવાહી થાય એવી અમીરગઢ તાલુકાની જાહેર જનતા ની લાગણી સાથે માગણી છે કોરોનાગ્રસ્ત કાંતિ ખરાડી હાલ અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ અમીરગઢ આરોગ્ય વિભાગે ધારાસભ્ય ના રહેઠાણ વિસ્તાર ને કન્ટેનમેન્ટ જાહેર કર્યો છે પણ તેમની સાથે જોડાયેલા બીજા લોકો ના રહેઠાણ કન્ટેનમેન્ટ જાહેર થાય તેવી જમતા ની લાગણી સાથે માગણી

Download Our B K News Today App



Related News