કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર સ્ટીકર ન લગાવો: સુપ્રીમ કોર્ટનો આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 11:26:40
  • Views : 504
  • Modified Date : 2020-12-09 11:26:40

    અત્યાર સુધી કોરોના ગ્રસ્ત દર્દીના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવતું હતું કે, આ વિસ્તાર કોરોના ગ્રસ્ત છે, તેનાથી અંતર જાળવવું. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણીમાં કહ્યું છે કે, હવે કોઈ પણ રાજ્યમાં આ પ્રમાણે કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર કોઈ સ્ટીકર લગાવવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં કહ્યું હતું કે, અમારી કોઈ ગાઈડ લાઈન મુજબ સ્ટીકર લગાવવાની જોગવાઈ અગાઉ પણ નહતી, અત્યારે પણ નથી.


Download Our B K News Today App



Related News

આરોગ્ય સારું રાખવાના...

  • by B.K.NEWS DAINIK
  • October 6, 2022, 2:32 pm
  • 309