બનાસકાંઠામાં વધુ 9 કોરોના પોઝિટિવ કેસ

  • Published By :
  • Published Date : 2020-07-07 13:58:16
  • Views : 3753
  • Modified Date : 2020-07-07 17:23:31

બનાસકાંઠા માં વધુ 9 કોરોના પોઝિટિવ કેસ આવ્યા 


પાલનપુર 7, ડીસા 1 અને  વડગામ માં 1 કોરોના પોઝિટિવ 


જિલ્લામાં કોરોના પોઝિટિવ નો આંક 323 થયો


1. મોહંમદઅલી હસનઅલી ચારોડીયા, કાણોદર, પાલનપુર

2. તલસીભાઈ કાળુભાઇ પરમાર, ભીમરાવનગર, પાલનપુર

3. ઈશ્વરભાઈ મોહનભાઈ પ્રજાપતિ, અક્ષતમ 2, પાલનપુર

4. મારીયમબેન અબ્દુલખાન પઠાણ, ભક્તો ની લીમડી, પાલનપુર

5. માધુભાઈ કરશનભાઇ પ્રજાપતિ, દેવપુરા, પાલનપુર

6. ધવલકુમાર મોહનભાઈ ચૌહાણ, પાલનપુર

7. હીનાબેન દીપચાંદભાઈ આહુજા, હનુમાન ટેકરી, પાલનપુર

8. રમેશભાઈ રામજીભાઈ સોની, વાડીરોડ, ડીસા

9. લાલજીભાઈ રગનાથભાઈ ચૌધરી, નાંદોત્રા, વડગામ

Download Our B K News Today App



Related News