બાઈક ને ટ્રક વચ્ચે અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-22 14:57:18
  • Views : 1008
  • Modified Date : 2020-07-22 14:57:18

ડીસા બાઈક ને ટ્રક  વચ્ચે અકસ્માત આખોલ ચારરસ્તા પાસે  બાઈક ને ટક વચ્ચે અકસ્માત  થતા એક નુ મોત  થયું હતુ। ડીસા ના આખોલ ચાર રસ્તા પર અકસ્માત ટ્રક અને બાઇક વચે અકસ્માત થતાં બાઇક સવાર નું ઘટના સ્થળે મોત નીપજયું  ટ્રક ની ટક્કર વાગતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજતા અરેરાટી પામી હતી માની નજર સામે  દીકરાનો જીવ ખોયો હતો 

Download Our B K News Today App



Related News