બનાસકાંઠા માં આજે કુલ 15 કોરોના પોજેટિવ કેસ....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-08 17:39:44
  • Views : 2988
  • Modified Date : 2020-07-08 17:39:44

બનાસકાંઠા માં આજે કુલ 15 કોરોના પોજેટિવ કેસ.... કણોદર-1,પાલનપુર.-11,ડીસા-1,ધાનેરા-1,વાવ- 1 કેસ નોંધાયા.... બનાસકાંઠા કુલ કોરોના પોઝિટિવ આંક 338 થયો..... બનાસકાંઠા માં મૃત્યુ આંક 15... બનાસકાંઠા માં સતત કેશ વધતા જિલ્લાવાસીઓમાં ચિંતાનું મોજું.....

Download Our B K News Today App



Related News