બરફવર્ષા વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ભયાનક ભૂસ્ખલન, જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 15:41:12
  • Views : 427
  • Modified Date : 2020-12-15 15:41:12

    જમ્મુ-કાશ્મીરના મરોબ, મગેરકોટ અને પંથિયાલ વિસ્તારમાં અચાનક ભયાનક ભૂસ્ખલન થયું હતું. અહીં રોડના કિનારે એક પહાડ તૂટીને રોડ પર આવી ગયો હતો. જેને લીધે સંખ્યાબંધ લોકો હાઇવે પર ફસાયા હતાં. મહત્ત્વનું છે કે, આ ભૂસ્ખલનનો વીડિયો ત્યાં હાજર વ્યક્તિએ તેના કેમેરામાં કેદ કર્યો હતો. સ્થાનિક તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની પણ કામગીરી ચાલું છે.

Download Our B K News Today App



Related News