બનાસકાંઠા માં આજે વધુ 8 કોરોના પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-10 17:05:29
  • Views : 2316
  • Modified Date : 2020-07-10 17:05:29

બનાસકાંઠા માં આજે વધુ 8 કોરોના પોઝિટિવ ડીસા માં 3, જુનાડીસા 1, ધાનેરા 2, શિહોરી માં 2 કેસ નોંધાયા  જિલ્લામાં કોરોના પોઝિટિવ આંક 373 થયો

 આજના 8 કોરોના પોઝિટિવ નું નામ

1....રમેશ લાલચંદજી માળી, ડીસા

2....હંસાબેન જગદીશચંદ્ર કાનુડાવાલા, જૂની પોલીસ લાઇન, ડીસા

3....ચેતન સુરેશભાઈ સોની,ડીસા

4.....મુનિરાબેન યાસીનખાન મન્ડોરિયા, ડીસા

5.....હંસાબેન મકવાણા, શિહોરી

6.....જીગ્નેશ રસિકભાઈ મકવાણા, શિહોરી

7...... કલ્પેશ કુબેરભાઈ પંચાલ, ધાનેરા

8.....અશોક મગનભાઈ સોલંકી, ધાનેરા

Download Our B K News Today App



Related News