બનાસકાંઠામાં વધુ 17 કોરાના પોઝિટિવ કેસ નોંધાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 11:27:21
  • Views : 1341
  • Modified Date : 2020-07-23 11:27:21

બનાસકાંઠામાં વધુ 17 કોરાના પોઝિટિવ કેસ નોંધાયા  જેમાં દિયોદર 6 ભાભર 1 ઢીમાં 3 ભટાવર 2 ખાડોલ 3 ઇઢા 1 અને ધનોધર 1 કોરોના પોજિટિવ કેસ નોધાયા હતા જિલ્લામા આજે કૂલ 40 કેસ નોધાતા લોકોમાં ફફડાટ બનાસકાંઠામાં  કોરોના પોજિટિવ નો આંક 630 થયો હતો લોકડાઉન હોવા છતા પણ દિવસે ને દિવસે કેસો  વધતા જાઈ છે એટલે  લોકોએ વધુ માં વધુ સાવચેતી રાખવાની જરૂર છે વારંવાર હાથ ધોવા , ઘરમા રહેવું , હાથ ને વારંવાર  સેનિટાઇજ કરવુ, ખાસ સોસિયલ ડીસ્ટન્સ જાળવવું,,  આ  ખાસ તકેદારી રાખવી  અને માસ્ક બાંધવું, આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે. જેથી કરી આપણે બચી સકિયે અને બિજાને પણ બચાવી સકિએ 

Download Our B K News Today App



Related News