થરાદના વડગામડાં ગામે દૂધ ડેરી પાસે આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-02 14:53:55
  • Views : 1100
  • Modified Date : 2020-04-02 15:19:24

થરાદ....

થરાદના વડગામડાં ગામે દૂધ ડેરી પાસે આગ..

ATM પાસે જીવંત વાયર તૂટી પડતા લાગી આગ.

તાત્કાલિક થરાદ ફાયર બ્રિગેડ ટિમ ઘટના સ્થળે પહોંચી..

પાણી નો મારો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ..

આગ કાબુમાં આવતા ગામલોકોમાં હાશકારો..

Download Our B K News Today App



Related News