ડીસા માં કોરોનાથી વધુ 2 દર્દીઓના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-21 11:36:01
  • Views : 1251
  • Modified Date : 2020-07-21 11:36:01

ડીસા માં કોરોનાથી વધુ 2 દર્દીઓના મોત ડીસા ભણસાલી કોવિડ હોસ્પિટલમાં બાબુલાલ મહેસૂરિયા નું મોત અમદાવાદ માં સારવાર દરમ્યાન અશોકભાઈ ભરતીયા નું મોત કોરોના થી 2 ના મોત થતા મોદી સમાજમાં ઘેરા શોક ની લાગણી પાલનપુર કોવિડ હોસ્પિટલમાં પણ ગત રાત્રે 3 લોકોના મોત થયા હતા બનાસકાંઠા માં 24 કલાકમાં કુલ 5 લોકોના મોત

Download Our B K News Today App



Related News