થરાદ ની મુખ્ય કેનાલ પર દુધ શીત કેન્દ્ર પાસે મહીલા એ વીસ વર્ષ ની પુત્રી સાથે કેનાલ મા મોત ની છંલાગ લગાવી હતી ....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 12:33:41
  • Views : 947
  • Modified Date : 2019-07-22 12:33:41

બ્રેકીગ... થરાદ 

થરાદ ની મુખ્ય કેનાલ પર દુધ શીત કેન્દ્ર પાસે મહીલા એ વીસ વર્ષ ની પુત્રી સાથે કેનાલ મા મોત ની છંલાગ લગાવી હતી ....

સ્થાનિક લોકો એ મહીલા અને તેની પુત્રી કેનાલ મા પડતા જોઈ બચાવા નો પ્રયતન કર્યો ...

સ્થાનિક તરવૈયા દ્વારા મહીલા નો બચાવ વીસ વર્ષ ની પુત્રી નુ કેનાલ મા મોત ....

ઘટના સ્થળે લોકો ના ટોળે ટોળા દોડી આવ્યા નગરપાલિકા તરવૈયા ને જાણ કરાઈ...

તરવૈયા ઘટના સ્થળે આવી પુત્રી ની શોઘ ખોળ હાથ ધરી ....

મહીલા ભરડવા ગામ ની હોવાનુ જાણવા મળ્યુ હતુ કેનાલ મા માતા પુત્રી એ પડતુ મુકતા અનેક ચર્ચા ઓ કેનાલ મા છંલાગ નુ કારણ અંક બંધ ....

મહીલા થરાદ ની સરકારી હોસ્પિટલમાં મા સારવાર હેઠળ ...

Download Our B K News Today App



Related News

બાઈક ને ટ્રક વચ્ચે...

  • by B.K.NEWS DAINIK
  • July 22, 2020, 2:57 pm
  • 996