કાંકરેજમાં 13 વર્ષ પહેલાં થયેલી હત્યા નો ભેદ ઉકેલાયો. જોવો વિડિયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 19:15:24
  • Views : 704
  • Modified Date : 2019-07-20 19:15:24

બનાસકાંઠા.....બ્રેકીંગ

કાંકરેજમાં 13 વર્ષ પહેલાં થયેલી હત્યા નો ભેદ ઉકેલાયો.....

LCB એ 4 આરોપીઓની કરી ધરપકડ.....

અસ્થિર મગજ ની મહિલા ને મોત ને ઘાટ ઉતારી રચ્યો હતો ખૂની ખેલ.....

જીવતી મહિલા ને મૃત્યુ પામેલ બતાવી નિર્દોષો ને અપાવી હતી સજા.....વર્ષો જુના હત્યા ના ગુનાનો ભેદ ઉકેલાયો.....

પ્રેમ પ્રકરણ માં અજાણી મહિલાની હત્યા કરી હતી

Download Our B K News Today App



Related News

બાઈક ને ટ્રક વચ્ચે...

  • by B.K.NEWS DAINIK
  • July 22, 2020, 2:57 pm
  • 996