સુરેન્દ્રનગર ના જોરાવરનગર કોઝવે રોડ પર જઈ રહેલ બાઈક ચાલક પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 10:27:46
  • Views : 481
  • Modified Date : 2019-04-24 10:29:41

સુરેન્દ્રનગર ના જોરાવરનગર કોઝવે રોડ પર જઈ રહેલ બાઈક ચાલક પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું. અજાણ્યા શખ્સો દ્રારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ....અજાણ્યા શખ્સોએ કારમા આવી બાઈક  ચાલક પર ફાયરિંગ કરી નાશી છૂટ્યા જોરવનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી ..ઈજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...

Download Our B K News Today App



Related News

બાઈક ને ટ્રક વચ્ચે...

  • by B.K.NEWS DAINIK
  • July 22, 2020, 2:57 pm
  • 995