ડીસાના માલગઢ પાસે બાઈક સવાર મામા ટ્રેલર નીચે કચડાતા મોત, ભાણેજ ઈજાગ્રસ્ત
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-07-14 17:41:52
- Views : 623
- Modified Date : 2019-07-14 17:43:43
ડીસા: માલગઢ પાસે ટ્રેલર ચાલકે પાછળથી ટક્કર મારતા આગળ જઈ રહેલા બાઇક સવાર મામાનું મોત નીપજ્યું હતું. જ્યારે ભાણેજને ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રેલર મૂકી પલાયન થઈ ગયો હતો. બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
મામા ટ્રેલર નીચે આવી ગયા
ડીસાના માલગઢ ખાતે રહેતા રાજેશકુમાર નારણજી માળી તથા દાંતીવાડા ખાતે રહેતા તેમના ભાણા કમલેશભાઈ લાલાજી ભાટી (માળી) બાઈક જી.જે 01 જે એચ 939 લઈ ડીસા નોકરી આવી રહ્યા હતા. ત્યારે માલગઢના પાટિયા પાસે જ માતેલા સાંઢની જેમ પુર ઝડપે પાછળથી આવી રહેલા આર.જે 14 જીજી 3773ના ડમ્પર ચાલકે ધડાકા ભેર ટક્કર મારતા મામા રાજેશકુમાર ટ્રેલરના ટાયરના નીચે આવી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ભાણેજ કમલેશને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.ટ્રેલર ચાલક સામે ફરિયાદબનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.અકસ્માત સર્જી ચાલક ટ્રેલર મૂકી નાસી છૂટ્યો હતો. રાજેશકુમારના મૃતદેહને પી.એમ અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. બનાવના પગલે માળી સમાજમા ઘેરાશોકની લાગણી છવાઈ હતી.આ મામલે બક્ષીરામ ઉકાજી માળીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Related News
ડીસામાં આજે વધુ એક હત્યાની ઘટના આવી સામે : ચાર શખ્સોએ મહિલા પર ઘરમાં ઘૂસી...
- by B.K.NEWS DAINIK
- June 5, 2022, 3:32 pm
- 1569
સામૂહિક આપઘાત:થરાદના ચોથાનેસડા ગામની મહિલાએ ચાર બાળક સાથે કેનાલમાં મોતની...
- by B.K.NEWS DAINIK
- July 17, 2021, 4:43 pm
- 5665
મેઘરાજાની મહેર થતાં પાટણની સરસ્વતી નદી બન્ને કાંઠે હલોળે ચડી, બેરેજનો...
- by B.K.NEWS DAINIK
- June 22, 2021, 3:39 pm
- 479
બ્રેકિંગ ન્યૂઝ:રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને તેમનો...
- by B.K.NEWS DAINIK
- April 20, 2021, 3:55 pm
- 401
ગુજરાતમાં કોરોનાનો ખતરનાક નવો સ્ટ્રેન દેખાયો, યુકેથી આવેલા 4 લોકોમાં જોવા...
- by B.K.NEWS DAINIK
- January 2, 2021, 1:12 pm
- 387
ડીસાના સદરબજારમાં પૂજાપાની દુકાનમાં આગ, લોકોના ટોળા એકઠાં થયા, ફાયર વિભાગે...
- by B.K.NEWS DAINIK
- December 27, 2020, 12:33 pm
- 829
જીવદયા પ્રેમી #ભરત_કોઠારી જાલોર પાસે અકસ્માત:CCTV ફૂટેજ આવ્યા...
- by B.K.NEWS DAINIK
- December 26, 2020, 3:15 pm
- 1031
1 જાન્યુઆરીથી તમામ વાહનો પર ફાસ્ટેગ...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 12:30 pm
- 582
સુરેશ રૈના, સુઝાન ખાન અને ગુરુ રંધાવા સહિત 34 સેલેબ્સ પર કેસ, મુંબઇનાં પબમાં...
- by B.K.NEWS DAINIK
- December 22, 2020, 1:52 pm
- 454
ઈન્ટ્રાડેનો સૌથી મોટો કડાકો, સેન્સેક્સ 1296 અંક તૂટ્યો; BSEની માર્કેટ કેપ 6 લાખ...
- by B.K.NEWS DAINIK
- December 21, 2020, 3:18 pm
- 395
સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 555 અંક...
- by B.K.NEWS DAINIK
- December 21, 2020, 2:48 pm
- 370
બરફવર્ષા વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ભયાનક ભૂસ્ખલન, જમ્મુ-શ્રીનગર હાઈવે...
- by B.K.NEWS DAINIK
- December 15, 2020, 3:41 pm
- 452
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- ભૂકંપ સમયે મને ઈશ્વરે કચ્છના લોકોની સેવા...
- by B.K.NEWS DAINIK
- December 15, 2020, 3:31 pm
- 466
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોરડોથી ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી...
- by B.K.NEWS DAINIK
- December 15, 2020, 3:12 pm
- 332
ખેડૂત આંદોલન વચ્ચે લખપતના શીખ ખેડૂતો ધોરડો નરેન્દ્ર મોદીના સભાસ્થળે...
- by B.K.NEWS DAINIK
- December 15, 2020, 12:58 pm
- 441
સંસદનું શિયાળું સત્ર રદ, ખેડૂત આંદોલનનો ડર કે કોરોનાનું...
- by B.K.NEWS DAINIK
- December 15, 2020, 12:54 pm
- 340
કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર સ્ટીકર ન લગાવો: સુપ્રીમ કોર્ટનો...
- by B.K.NEWS DAINIK
- December 9, 2020, 11:26 am
- 505
ઝાયડસને કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી...
- by B.K.NEWS DAINIK
- December 4, 2020, 1:51 pm
- 385
સિદ્ધપુર તાલુકામાં આજે ફૂટ્યો કોરોના...
- by B.K.NEWS DAINIK
- July 29, 2020, 2:37 pm
- 1502
બનાસકાંઠામાં વધુ 17 કોરોના...
- by B.K.NEWS DAINIK
- July 28, 2020, 4:53 pm
- 2349
બનાસકાંઠામાં આજે કોરોનાના વધુ 22 પોઝિટિવ કેસ...
- by B.K.NEWS DAINIK
- July 26, 2020, 5:34 pm
- 2571
ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યું,સપ્તાહમાં 173 કેસ, જિલ્લામાં વધુ 26...
- by B.K.NEWS DAINIK
- July 26, 2020, 1:58 pm
- 1195
MPના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને કોરોના...
- by B.K.NEWS DAINIK
- July 25, 2020, 3:33 pm
- 1319
બનાસકાંઠામાં વધુ 27 કોરોના પોઝિટિવ કેસ...
- by B.K.NEWS DAINIK
- July 25, 2020, 10:28 am
- 1351
બનાસકાંઠામાં વધુ 17 કોરાના પોઝિટિવ કેસ...
- by B.K.NEWS DAINIK
- July 23, 2020, 11:27 am
- 1341
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પરીક્ષાને લઈને સફળ રજુઆત નું...
- by B.K.NEWS DAINIK
- July 22, 2020, 4:54 pm
- 1282
બાઈક ને ટ્રક વચ્ચે...
- by B.K.NEWS DAINIK
- July 22, 2020, 2:57 pm
- 1008
બનાસકાંઠા માં વધુ 13 કોરોના પોઝિટિવ...
- by B.K.NEWS DAINIK
- July 21, 2020, 3:03 pm
- 3340
બનાસકાંઠા માં 24 કલાકમાં કુલ 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- July 21, 2020, 12:17 pm
- 941
ડીસા માં કોરોનાથી વધુ 2 દર્દીઓના...
- by B.K.NEWS DAINIK
- July 21, 2020, 11:36 am
- 1265
બનાસકાંઠા મા આજે નવા વધુ7 કોરોના પોઝીટીવ...
- by B.K.NEWS DAINIK
- July 17, 2020, 5:54 pm
- 3108
બનાસકાંઠામાં વધુ નવા ૧૭ કોરોના કેશ...
- by B.K.NEWS DAINIK
- July 17, 2020, 2:24 pm
- 3112
અમીરગઢ તાલુકા માં કોરોના ની ધીમીગતિએ...
- by B.K.NEWS DAINIK
- July 17, 2020, 12:59 pm
- 1879
બનાસકાંઠા માં વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય કોરોના...
- by B.K.NEWS DAINIK
- July 17, 2020, 12:47 pm
- 1176
કોરોનાપોસિટીવ દર્દીઓના...
- by B.K.NEWS DAINIK
- July 16, 2020, 5:55 pm
- 2634
બનાસકાંઠા માં વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય કોરોના...
- by B.K.NEWS DAINIK
- July 16, 2020, 5:30 pm
- 2659
આજે જિલ્લા મા નવા 14 પોઝીટીવ...
- by B.K.NEWS DAINIK
- July 16, 2020, 4:49 pm
- 2609
બનાસકાંઠા માં નવા 23 કોરોના પોઝિટિવ...
- by B.K.NEWS DAINIK
- July 14, 2020, 1:06 pm
- 2236
જિલ્લામાં વધુ 12 લોકો કોરોનાની...
- by B.K.NEWS DAINIK
- July 14, 2020, 10:58 am
- 2037
પાલનપુરમાં 4, ડીસામાં 10 મળી 14...
- by B.K.NEWS DAINIK
- July 13, 2020, 10:59 am
- 1930
બનાસકાંઠા માં આજે વધુ 8 કોરોના...
- by B.K.NEWS DAINIK
- July 10, 2020, 5:05 pm
- 2344
બનાસકાંઠા માં વધુ 6 કોરોના પોજેટિવ...
- by B.K.NEWS DAINIK
- July 9, 2020, 12:22 pm
- 2258
બનાસકાંઠા માં આજે કુલ 15 કોરોના પોજેટિવ...
- by B.K.NEWS DAINIK
- July 8, 2020, 5:39 pm
- 3001
બનાસકાંઠા જિલ્લામાં કોરોના નો કહેર ...
- by B.K.NEWS DAINIK
- July 8, 2020, 3:14 pm
- 2740
બનાસકાંઠામાં વધુ 9 કોરોના પોઝિટિવ...
- by
- July 7, 2020, 5:23 pm
- 3766
કોંગ્રેસના ધારાસભ્યને કોરોના પોઝિટિવ રિપોર્ટ...
- by B.K.NEWS DAINIK
- July 7, 2020, 1:46 pm
- 3746
પાલનપુર -અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રેલર અને બાઈક વચ્ચે...
- by B.K.NEWS DAINIK
- May 27, 2020, 5:08 pm
- 1517
લોકડાઉનમાંથી બહાર નીકળવા માટે સરકાર બનાવી રહી છે પ્લાન...
- by B.K.NEWS DAINIK
- May 11, 2020, 11:56 am
- 2554
થરાદના વડગામડાં ગામે દૂધ ડેરી પાસે...
- by B.K.NEWS DAINIK
- April 2, 2020, 3:19 pm
- 1118
થરાદના લોકો રહેજો સાવધાન પોલીસ હવે ડ્રોન કેમેરાથી રાખશે...
- by B.K.NEWS DAINIK
- March 30, 2020, 2:43 pm
- 1217



