બનાસકાંઠામાં ડામની ઘટના બાદ તંત્ર હરકતમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-15 14:07:59
  • Views : 562
  • Modified Date : 2019-06-15 14:09:06

બ્રેકીંગ


બનાસકાંઠામાં ડામની ઘટના બાદ તંત્ર હરકતમાં


ભીલડી નજીક લોરવાડા ખાતે ૫૦ ભૂવાઓ સાથે યોજી બેઠક


બેઠકમાં ભુવાઓને ડામ ના આપવા લેવડાવ્યા સંકલ્પ


અંધશ્રધ્ધામાંથી બહાર આવવા તંત્રએ કરી અપીલ


બીમાર બાળકોને ડામ આપવાના મુદ્દે તંત્રનું મોટું પગલું


બનાસકાંઠામાં ડામ આપવાથી બે બાળકોના થયા છે મોત


ભુવા અને ધર્મગુરુઓને અંકુશમાં લાવવાનો પ્રયાસ


આરોગ્ય વિભાગે ભૂવાઓ અને ધર્મગુરુઓને ડામ ન આપવા યોજી બેઠક


બેઠકમાં ૫૦થી વધુ ભૂવાઓ અને ધર્મગુરુ ઉપસ્થિત રહ્યા

Download Our B K News Today App



Related News

બાઈક ને ટ્રક વચ્ચે...

  • by B.K.NEWS DAINIK
  • July 22, 2020, 2:57 pm
  • 995