અલ્પેશ ઠાકોરના રાજીનામાં બાદ ઠાકોર સમાજમાં આક્રોશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-09 13:22:06
  • Views : 875
  • Modified Date : 2019-07-09 13:22:06

પાટણ બ્રેકિંગ.....

પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણી ની મામલો...

અલ્પેશ ઠાકોરના રાજીનામાં બાદ ઠાકોર સમાજમાં આક્રોશ....

ઠાકોર સમાજના અગ્રણી અને નવ યુવાન ડો. ગોવિંદભાઇ ઠાકોર દ્વારા ચૂંટણી લડવાની તૈયારીઓ...

કોંગ્રેસ પક્ષ દ્વારા જો મેન્ડેડ આપવામાં આવશે તો રાધનપુર વિધાનસભા ક્ષત્રિય ઠાકોર સમાજ તેની પડખે રહેશે.....

રાધાનપુર ક્ષત્રિય ઠાકોરએ સેનાએ ડો. ગોવિંદભાઇ ઠાકોરને પક્ષ દ્વારા ટિકિટ ફાળવવા રજુવાત...

ડો. ગોવિંદભાઇ ઠાકોર જેઓ રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના વતની છે...

રાધનપુર રેફરલ હોસ્પિટલમાં 10 વર્ષ આરોગ્ય લક્ષી સેવાઓ આપી....

વ્યસન મુક્તિ અભિયાન, દારૂનું દુષણ ડામવા તેમજ કન્યા કેળવણીમાં

ઠાકોર સમાજમાં શિક્ષણમાં વ્યાપ વધે તે માટે કન્યા છાત્રાલયની સ્થાપના કરી 120 જેટલી દિકરીઓને શિક્ષણ અપાવી

Download Our B K News Today App



Related News

બાઈક ને ટ્રક વચ્ચે...

  • by B.K.NEWS DAINIK
  • July 22, 2020, 2:57 pm
  • 1008