ગુજરાત
Recent News of ગુજરાત
મુડેઠા જાષીપુરાની બાજુમાં આવેલ રોડ બિસ્માર
પંચાયત કે કોઈ અધિકારી અમારી વિનંતી સાંભળવા તૈયાર નથી
થરા પોલીસ લાઇનમાં ગટરો ઉભરાતા ગંદકી ફેલાઈ સ્વચ્છતા અભિયાનના લીરા
ગટરના પાણીનો નિકાલ ના થતા ઘર વપરાશનું પાણી ઘરમાં જ ભરાઈ રહેતા પોલીસ કર્મીઓ મુશ્કેલીમાં મુકાયા
ઠાકોર સમાજની દીકરીઓની નેશનલ ફુટબોલમાં પસંદગી
ઠાકોર સમાજની એકજ ગામનીએ કાકા-બાપાની દીકરીઓની ટીમ ગુજરાતની બેસ્ટ અમદાવાદ, સુરત, બરોડા રાજકોટ, ભાવનગરની ટીમને હંફાવી
ડીસાના ગવાડીમાં થયેલ ચોરીના આરોપીઓ ઝડપાયા
ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં ૧૧ દિવસ અગાઉ એક ઘરફોડ ચોરી થઈ હતી
અમીરગઢના વિરમપુરમાં પુત્રે પિતાને છરીના ઘા માર્યા
પિતાએ પુત્રને ઠપકો આપતા પિતાને ઘાયલ કરી પુત્ર ફરાર
અલ્પેશ ઠાકોરમાં તાકાત હોય તો તે કોંગ્રેસ વિના ચૂંટણી લડી જીતી બતાવે. જાણો કોને કહ્યું આવું...
‘બકરે કી મા કબ તક ખેર મનાયેગી :- અલ્પેશ ઠાકોરને કોંગ્રેસનો ટોણો
સન્ની લિયોનીએ કર્યો સૌથી મોટો ખુલાસો, શા માટે શરૂ કર્યું હતું આવું કામ...
સન્ની લિયોનીએ કર્યો સૌથી મોટો ખુલાસો, શા માટે શરૂ કર્યું હતું આવું કામ...
પ્લીસ હું તમારા ઘરની અંદર આવીને મારો પાયજામો સીધો કરીને પહેરી શકું? પછી થયું આ ...
પ્લીસ હું તમારા ઘરની અંદર આવીને મારો પાયજામો સીધો કરીને પહેરી શકું? પછી થયું આ ...
બનાસકાંઠામાં સોના-ચાંદી માર્કેટમાં મંદી
આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલી તંગદિલીને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં મચેલી ઉથલપાથલથી સોનાના ભાવોમાં ભડકો થયો છે.
એક્સપાયર ડેટના ફર્સ્ટ એઇટ કીટનું વિતરણ બસમાં મૂકાયું
રાજ્ય સરકારનો ઉત્તમ પ્રયાસ લોકોને મુસાફરીમાં સરળતા અને સારી સુવિધાયુક્ત બસો રોડ પર લાવી રહી છે
ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત અંબાજીના સરપંચ સસ્પેન્ડ કલ્પનાબેન પટેલને
સરપંચનો ચાર્જ સોંપાયો
ડીસાના આસેડામાંથી ૭ લાખથી વધુનો ગાંજા ઝડપાયોખેતરમાંથી એક હજાર ઉપરાંત ગાંજાના છોડ મળી આવ્યા
બનાસકાંઠામાં એક ગામમાં ખેડૂતે પોતાના ખેતરમાં ગાંજાનું છોડનું વાવેતર કરતા ઝડપાઈ ગયો હતો.
હવે ફેસબુક જણાવશે કે તમને કયો રોગ થયો છે, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણી શકાશે
તમારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક તમારા માનસિક આરોગ્ય વિશેની માહિતી આપી શકે છે.
લાખણીના આગથળા ગામની સીમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
આશાસ્પદ યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી
દિયોદરના પાલડી નજીક અકસ્માત એકનું મોત
બાઈક ચાલકને રોઝ આડુ આવતા અકસ્માત સર્જાયો
ડીસાના વોર્ડ ન. ૬ માં ચોમાસાના પ્રારંભે જ રોગચાળાનો ખતરો
ખુલ્લી ગટર કારણભૂત પણ સત્તાધીશોનું મૌન
દક્ષિણ સહિત આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી,ઉત્તર ગુજરાતમાં
દરિયામાં પવનની ગતિ તેજ હોવાના કારણે માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
થરાદની મુખ્ય કેનાલમાં બે લાશો તરતી દેખાઇ
કોણ હશે કયાં થી આવી લાશો લોકો માં ચચાઓ
સિધ્ધપુર પસવાદળની પોળે નદી વિસ્તારમાંથી યુવક યુવતિની ફાંસો ખાધેલી હાલતમાં લાશો મળી
યુવકના ખિસ્સા તપાસતા એક મોબાઈલ નંબર લખેલી કાપલી અને આધારકાર્ડ મળી આવ્યું હતું


