ગુજરાત
Recent News of ગુજરાત
અલ્પેશની મુશ્કેલી વધી, કોંગ્રેસની અરજી બાદ ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ
અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવાની માંગણી સાથે કોંગ્રેસ પાર્ટીએ કરેલી અરજી ગુજરાત હાઇકોર્ટે સ્વીકારી લીધી છે.
ભા.વિ.પ.ડીસા દ્વારા ૨૧મી જૂન વિશ્વયોગ દિવસ ઉજવાયો
સંસ્કાર ઘડતર દ્વારા શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ કરતી સેવાભાવી સંસ્થા
ડીસામાં ગણેશજીના મંદિરમાં શ્રધ્ધાનો સૈલાબ ઉમટયો
ડીસા શહેરની લક્ષ્મી નારાયણ સોસાયટીમાં પીપલના વૃક્ષમાં સ્વયં ભૂ પ્રગટ થયેલા ગણેશજીના મંદિર ખાતે શ્રધ્ધાનો સૈલાબ ઉમટી રહ્યો છે
બાડમેરમાં રામકથા દરમિયાન મંડપ ધરાશાયી થતા ૧૭ મોત
બાડમેરના જસોલ ગામમાં રામકથાનુ આયોજન કરવામાં આવ્યું હતું વિશાળ મંડપ એકાએક પ્રચંડ આંધી તેમજ વરસાદથી ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ
બનાસકાંઠામાંથી અબોલ પશુધનને કતલખાને જતું બચાવવા પેટ્રોલીંગવાન ફાળવાશે
જિલ્લા કલેકટર કચેરીએ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની સાધારણ સભા યોજાઈ
પાટણ ખાતે રૂપિયા ૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટસ હોસ્ટેલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
જેનાથી ખેલક્ષેત્રે ગુજરાતે રાષ્ટ્રામાં નામના મેળવી છે
ડીસાના ગંગાજી વોહળા પાસે રિક્ષા પલટી ચારને ઇજા
વળાકમાં ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના સર્જાઈ
થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો
એકઠું થયેલ બ્લડ થેલેસેમિયા રોગથી પીડાતા લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે
પાલનપુરના સ્કૂલ વાન ચાલકોએ આરટીઓ દ્વારા થતી હેરાનગતી વિરુદ્ધ બાંયો ચઢાવી
ચાલકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે બેઠક યોજાઇ
પાલનપુરમાંથી ઘરફોડ ચોરીઓ કરતી ટોળકી ઝબ્બે
મહેસાણા- કલોલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
રથયાત્રાની તૈયારી રથનું રંગકામ શરૂ કરી દેવાયુ છે
રંગ કામમાં ૪-૫ કારીગર વ્યસ્ત બની ગયા શ્રદ્ધાળુઓ મહિલા મગની સાફ સફાઈમાં વ્યસ્ત ઉત્સાહમાં વધારો
સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ વરસાદ પડ્યો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ફરી વખત વરસાદી માહોલ
અમરેલી, રાજકોટ, પંચમહાલ, સાબરકાંઠા, ઈડર સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ માહોલ હવામાનમાં પલટો
લાખણીના કુડા હત્યા કેસમાં મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ
દિયોદરના સર્વ સમાજે દ્વારા શ્રધ્ધાજંલિ આપી મોન રેલી નીકાળી
પટેલ પરિવારની અનોખી પહેલ આકોલીમાં પુત્રના લગ્નમાં ગ્લોબલ વો‹મગથી બચવા ૧૧૦૦ વૃક્ષોનું વિતરણ કરાયું
વૃક્ષો વવીને તેનું જતન કરવું એ માનવ ધર્મ બની ગયો છે
ધાનેરાના વેપારીઓએ સંપૂર્ણ બંધ
પોતાની જાતે જ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા
કુડાના હત્યા કેસમાં તંત્ર અને અગ્રણીઓની ખાત્રી બાદ લાશો સ્વીકારી
લાશોની અંતિમવિધિ સિધ્ધપુર મુક્તિધામ ખાતે કરાશે
મોદી સરકારે રોજગારી માટે 40થી વધુ અર્થશાસ્ત્રીઓની લીધી સલાહ,
નિષ્ણાતોએ 5 જૂથોમાં અર્થતંત્ર, રોજગાર, કૃષિ, જળ સંપત્તિ, નિકાસ, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર સૂચનો આપ્યા .
ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસમાં અતિભારે વરસાદની આગાહી
23, 24 અને 25 જૂને મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી. બનાસકાંઠામાં ઠેક ઠેકાણે વરસાદના ઝાપટાં પડયા, ઠંડક પ્રસરી
ભા.વિ.પ. ડીસા દ્વારા ભારત ભાગ્ય વિધાતા નાટક રજૂ કરાયું
રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ કરતી ભારત વિકાસ પરિષદ ડીસા સાથે જૈન જાગૃતિ સેન્ટર


