ગુજરાત
Recent News of ગુજરાત
પાણી વિના બળતા પાકને જીવતદાન મળશે
સરહદી વાવ તાલુકાની નર્મદા કેનાલોમાં સિંચાઈ માટેનું અષાઢી બીજથી પાણી રાજ્યના ડે.સી.એમ. નીતિનભાઈ પટેલ દ્વારા નર્મદા કેનાલોમાં સિંચાઈ માટેનું પાણી છોડવાની જાહેરાત કરવામાં આવતા
વડાણા પ્રાથમિક શાળાના ઓરડાઓની હાલત જર્જરીત
સૌ ભણે સૌ આગળ વધે અને ઉત્તમ શિક્ષણ પાછળ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે
03-07-2019 BKNEWS TODAY BULLETIN
ડીસા શહેરમાં રમતગમતના મેદાનો,આંગણવાડિયો,શાળાઓ તેમજ કોલેજ આગળ જ્યાં રોજિંદા હજારો છોકરાઓની અવરજવર થતી હોય છે એવા સ્થળો પર છોકરાઓનો ભોગ લેવાય તેવી જોખમી વીજ ડીપીયો ઊભી છે ત્યારે શું તંત્ર કોઈ દુર્ઘટના બન્યા બાદ જ આ ડીપીયો ખસેડસે?
ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે
બનાસકાંઠા માં આવેલ બાલારામ રિસોર્ટ માં કોંગ્રેસનો એક દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
87 વર્ષનાં ગુજરાતી બાએ ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધાર્યો, બાંગ્લાદેશ સામેની મેચમાં દુનિયાભરમાં છવાયા
બર્મિંઘમના એજબેસ્ટન સ્ટેડિયમાં ભારતે બાંગ્લાદેશને હરાવી સતત ત્રીજીવાર વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે
ભગવાનના મોસાળમાં પ્રસાદની તૈયારીઓ, 1500 કિલો મોહનથાળ-1000 કિલો ફૂલવડી બનાવી
50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પ્રસાદીનો લાભ લે એવી શક્યતા મહાપ્રસાદ અભિયાનમાં ક્યારેય ભોજન ખૂટ્યું નથી કે કોઈને ફૂડ પોઈઝનિંગ પણ થયું નથી
રાજયસભાની ચૂંટણી પહેલા ઉલ્ટફેરના એંધાણ, અલ્પેશ ઠાકોરે
રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે
ડીસાની નવજીવન બી.એડ્. કોલેજ ખાતે ક્વીઝ સ્પર્ધા યોજાઈ
નવજીવન એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી નવજીવન બી.એડ્. કોલેજ, ડીસા ખાતે સેમ-૩ ના તાલીમાર્થીઓ દ્વારા કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
થરાદ શહેરની નર્મદા નહેર પર તાર ફેન્સિંગ કરવા ઉગ્ર માંગ
જયારે આવા કિસ્સાઓમાં થરાદ ફાયર બ્રિગેડ પાસે માત્ર એક જ તરવૈયા સુલતાન મીર જાવા મળી રહ્યા છે
થરાદના નારોલી જોડે બાઇક સ્લીપ મારતાં બે ઘાયલ
બાઇક સ્લીપ મારતાં થયો અકસ્માત
વડગામ પોલીસે ટ્રાફિકમાં નડતા વાહનોને ડીટેઇન કર્યા
એક જ દિવસમાં ૧૫ વાહનો ડીટેઇન કરતા ખાનગી વાહન માલિકોમાં ફફડાટ
ડીસાની પિંક સીટીમાં ગટરના પાણી ઉભરાયા રહીશોમાં રોષ
ચોમાસા પહેલાં ડીસા નગરપાલિકા દ્વારા શહેરના તમામ ગટરો અને નાળાઓ રીપેરિંગ કરવાની ગ્રાન્ટ આપવામાં આવે છે
ધાનેરાની ચામુંડાનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર
રસ્તા ઉપર ગંદા પાણી પડી રહેતા સ્કૂલના બાળકોને રસ્તો પાર કરવો પણ મુશ્કેલ
પાલનપુરમાં પ્રથમ દિવસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા ૧૮ વાહનચાલકોને ઇ-મેમો ફટકારાયો
૧૩૫ પોલીસકર્મીઓ એક જગ્યાએ બેસી ૩૬ એલઇડી સ્ક્રીન દ્વારા ૨૪ કલાક બાઝ નજર રાખી રહ્યા છે
અંબાજી માતાજીના સ્ટેચ્યુને લઇ લોકો માં રોષ
એનએસયુઆઇએ આવેદનપત્ર આપ્યું
ભ્રાતા બલભદ્ર બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથનું મામેરૂ ભરાયું
ડીસા નગરમાં પ્રભુ મોસાળથી નિજ મંદિર પરત
ગોગાપુરા (મુડેઠા) ગ્રામ પંચાયતનો બોર બંધ હોવાથી પાણી માટે વલખાં
આજુબાજુની શાળાઓમાં પાણી ના હોવાથી બાળકો પરેશાન
ધાનેરા તાલુકા પંચાયતમાં ૪૪ લાખનો બારોબાર વહીવટ
તાલુકા વિકાસ અધિકારી સામે તપાસની માંગ
શિક્ષણ, આરોગ્ય, કૃષિને બજેટમાં વધારે મહત્વ કદ બે લાખથી વધુ
શિક્ષણના વિકાસ માટે ૩૦૦૪૫ કરોડની જંગી જાગવાઈ કરાઈ આદિજાતિ વિકાસ માટે ૨૪૯૮૧ કરોડની ફાળવણી રોજગારી માટે ૩૧૮૭૭ કરોડ


