ગુજરાત

તાજેતરમાં અંબાજી ત્રિશુળીયા ઘાટ પર અકસ્માતે મૃત્ય

પામનારના વારસદારોને કુલ રૂ. ૧૮ લાખની સહાય ચૂકવાઇ

Recent News of ગુજરાત

પાલનપુરમાં દસ મોબાઇલ સાથે શખ્સ ઝડપાયો

એક શંકાસ્પદ વ્યકિતની તલાસી લેતાં તેની પાસેથી રૂપિયા ૭૯૦૦૦ના દસ મોબાઇલ ફોન મળી આવ્યા હતા

Read More

મહંત શ્રી કે.ડી.આદર્શ હાઈસ્કૂલ રામપુરા વિશ્વ યોગદિનની ભવ્ય ઉજવણી

આ યોગ અભ્યાસમાં શાળાના વિદ્યાર્થીઓ, સ્ટાફગણ, ટ્રસ્ટીઓ તેમજ વાલીગણ સાથે ૧૦૦૦ કરતા પણ વધુ સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો

Read More

દિયોદર એસ.ટી.ડેપોમાં સંખ્યાબંધ સિડયુલો રદ

દિયોદરથી સુંધામાતાનો રૂટ ૧ મહિનાથી બંધ

Read More

વાવ તાલુકાના કલ્યાણપુરા પ્રા.શાળાના બાળકોનું જીવન જાખમમાં

મુખ્ય દરવાજા પરથી થ્રી ફેઝ વીજલાઈન પસાર થાય

Read More

રાછેણા ગામે ત્રણ દિવસથી પાણી બંધ હોવાથી કલેકટરને કરાઈ રજૂઆત

ત્રણ દિવસમાં એક પણ વાર પાણીના ટેન્કર કે સંભાળ ન લેતા રાછેણા ગામના લોકો મુસીબતનો સામનો કરી રહ્યા છે

Read More

લાખણીના કુડામાં પરિવારના ચાર સભ્યોની હત્યા

ચાર સભ્યોની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરાઈ જ્યારે પિતાને ઝેરની અસર થતાં હોસ્પિટલ ખસેડાયા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Read More

35 હજાર લોકો સાથે પીએમ મોદીએ કર્યા યોગ,

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ડ્રોઈંગ રૂમથી લઈને બોર્ડ રૂમ, શહેરોના પાર્કથી લઈને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સુધી આજે યોગની ઉજવણી થઈ રહી છે.

Read More

સ્વ.મેઘનાના પરિવારજનોની મુલાકાત લેતા પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી

વડગામવડગામ તાલુકાના નાંદોત્રા ગામમાં ત્રણ દિવસ પહેલાં જ રાહુલ ભરથરી દ્વારા મેઘના સામે બદ ઇરાદો રાખીને કચરા પોતું કરી

Read More

લાખણી તાલુકાના કુડા ગામે ચાર લોકો ના મોત થયા..

લાખણી તાલુકાના કુડા ગામે ચાર લોકો ના મોત ..કુટુંબ ના કુલ પાંચ વ્યક્તિ માંથી ચારના મોત

Read More

ડીસામાં એક યુવક અને મહિલાનું વીજ કરંટથી મોત

બનાસકાંઠા જિલ્લામાં ગતરોજ વીજ કરંટ લાગવાથી એક યુવક તેમજ એક મહિલાનું મોત નિપજયુ હતું. બન્નેની લાશને પી.એમ. માટે ડીસા સિવિલ ખાતે લવાઈ હતી. બન્નેના મોતથી પરિવાર શોકમાં ડુબી ગયો હતો.

Read More

ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ

છેલ્લા ૨૪ કલાકમાં બનાસકાંઠાના થરાદ તાલુકામાં ત્રણ ઇંચ વર્ષા ઃ સૌરાષ્ટ્ર ઝોનના તમામ ૧૧ જિલ્લામાં વિરામઅમદાવાદ

Read More

સુઇગામ પાસે વીજળી પડતાં 120 બકરીઓનાં મોત

દુષ્કાળગ્રસ્ત સુઇગામ વિસ્તારમાં ઘેટા બકરાઓના મોત થતા પશુપાલકને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.

Read More

કેનાલોમાં પાણી છોડવા માંગ

વાવ તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું

Read More

પાટણના સ્કૂલ વાન અને રિક્ષાચાલકોએ નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યું

આર.ટી.ઓ.માં ટેક્ષી પા‹સગ કરાવવા માટે ૧૨ મહિનાનો સમય આપવાની માંગ કરી

Read More

કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે શોર્ટ લાગતા ઘટનાસ્થળે મોત

પાણીની-મોટર-ચાલુ-કરવા-જતા-લાઇટનો-શોર્ટ-લાગતા-મોત-થયું-હતું

Read More