ગુજરાત
Recent News of ગુજરાત
વાયુ વાવાઝોડુ ૧૭-૧૮મીએ કચ્છને હિટ કરે તેવા એંધાણો
વાયુ વાવાઝોડાનો ખતરો સૌરાષ્ટ્ર પરથી ટળી ગયો છે
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ
વાયુ વાવાઝોડુ પુનઃ કચ્છ તરફ પરત ફરતાં કચ્છ ઉપર ખતરો મંડાયો છે.
WhatsAppની મોટી જાહેરાત, આ કામ કર્યુ તો થશે કાર્યવાહી
શું કરવાથી વોટ્સએપ 7 ડિસેમ્બર બાદથી યૂઝર્સ પર કાયદાકિય કાર્યવાહી કરશે...
ભારતીય ઉધોગપતિઃ- લક્ષ્મી
મિત્તલલક્ષ્મી મિત્તલ ભારતીય મૂળના ઉધોગપતિ છે
દેવચકલી (કાળીદેવી)
કદ ૧૭ સે.મી., ચકલીથી થોડું મોટું દેવચકલીને શુકનવંતુ પક્ષી કહેવાય છે
શિહોરી ખાતે ભુવા, ધરમ ગુરુ, મૌલવી ટ્રાયબલ હિરલની મિટિંગ યોજાઈ
બનાસકાંઠા જિલ્લામાં બાળકને અંધશ્રદ્ધાના ડામ આપવાનો કિસ્સો મીડિયાના અહેવાલમાં જોવામાં આવ્યો હતો
મગરવાડા હાઇસ્કુલમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો
વડગામના મગરવાડામાં આવેલી એમ.એમ.એલ.શાહ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વડગામ બ્લોક હેલ્થ કચેરી દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સુવર્ણ ચંદ્રક એનાયત સમારોહ સંપન્ન
પાટણ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. માં શુક્રવારના રોજ ગોલ્ડ મેડલ સમારોહ યોજવામાં આવ્યો હતો
પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં મોબાઇલની દુકાનમા તસ્કરો ત્રાટક્યા
પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા ભગવતી કોમ્પલેક્ષમાં મોડી રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા.
પાલનપુર-છાપી પંથકમાંથી ઓવરલોડ ૪ વાહનો ઝડપાયા
ત્રણ ડમ્પર અને એક ટ્રેક્ટર સહીત રૂ.૫૦ લાખનો મુદ્દામાલ જપ્તઃરૂ.૪ લાખ નો દંડ થશે
સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ : ચેકડેમ ભરાયા
વાયુ વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. આજે પણ જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થયો હતો. બીજી બાજુ ભારે વરસાદના પરિણામ સ્વરુપે ચેકડેમ ભરાઈ ગયા છે.
ધાનેરા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીમાં ક્યા ગ્રહો નડી રહ્યા છે
હારીજમાં એક મહિનામાં ચૂંટણી તો ધાનેરામાં પાંચ માસ થવા છતાં કેમ નહી ?
વડગામ ધારાસભ્ય દ્વારા દાંતા અકસ્માતમાં ભોગ બનેલા પીડિતોને સહાય મળે તે માટે મુખ્મંત્રીને આવેદનપત્ર આપ્યું
અકસ્માત થયા બાદ ૨૪ કલાકમાં ચૂકવવામાં આવતી સહાય હજુ પણ સરકારે નથી ચૂકવી
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના આ વિસ્તારો કેટલા ઈંચ વરસાદ ખાબક્યો
કચ્છ અને દીવમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જોકે વાવાઝોડું વાયુ ત્રાટકવાના ગણતરીના કલાકો પહેલાં જ ઓમાન તરફ ફંટાઈ ગયું હતું તેવું હવામાન વિભાગનું કહેવું છે.
અમિત શાહ ડિસેમ્બર સુધી પાર્ટી પ્રમુખ તરીકે રહી શકે
અમિત શાહે ડિસેમ્બર સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રહે તેવી સંભાવના છે.
ડીસાના આસેડા પાસે કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત
ચાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડાયા
પાટણ જિલ્લાને વાવાઝોડાએ ઘમરોળ્યો
પાટણ જિલ્લામાં વાયુ વાવાઝોડાના પગલે બુધવારની રાત્રે આવેલા વાવાઝોડાના કારણે જિલ્લાના અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાના, વીજ થાંભલા પડી જવાના, ૫૦ મકાનોના પતરા ઉડી જવાના બનાવો બનવા પામ્યા હતા.
આબુરોડથી પાલનપુર જતી બ્રહ્માકુમારીની એમ્બ્યુલન્સ વાન ખાડામાં ખાબકી
ડીવાઇડરને કૂદી ખાડામાં ખાબકતા સાત જેટલી વ્યક્તિઓને ઇજા થવા પામી
આજનો દિવસ ઃ ૧૪ જૂન
આજનો દિવસ


