ગુજરાત
Recent News of ગુજરાત
સોનાક્ષી સિંહા પર છેતરપિંડીનો કેસઃ ઉત્તર પ્રદેશની પોલીસ તેના ઘરે પહોંચી
જોકે અભિનેત્રી હાલ હૈદરાબાદમાં શૂટિંગ કરી રહી હોવાથી મળી નહી
મોબ લિંચિંગને લઇને કેન્દ્ર સરકાર પર ભડકી માયાવતી, કહ્યું લોકતંત્રનું સ્થાન ભીડ તંત્રએ લીધું
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ મોબલિંચીંગને લઈને મોદી સરકારને આડે હાથ લીધી છે.
ચેન્નાઇમાં પાણીની અછતમાં રાહત, વેલ્લોરથી પાણી ભરેલી ટ્રેન ચેન્નાઇ મોકલાશે
છેલ્લા થોડાં સપ્તાહથી પીવાના પાણીની સતત ખેંચ અનુભવતા ચેન્નાઇને મદદ કરવા વેલ્લોરથી પાણી ભરેલી
ગાંધીના ગુજરાતમાં ગેરકાયદે વેચાણ થતા દારૂનો આંકડો જાણી તમારી આંખો થઇ જશે
પીએમ મોદીની ગૃહ રાજ્ય ગુજરાતમાં બીજેપી સરકારના તમામ દાવાઓ વચ્ચે દારૂના વેચાણ પર પોકળ સાબિત થઇ રહ્યા છે
છેલ્લા 3 વર્ષમા દેશમાં સરેરાશ 4.44 લાખ લોકો રોડ અકસ્માતમા મોતને ભેટ્યા
રાજ્યમાં દિવસેને દિવસે રોડ અકસ્માતોની સંખ્યા વધી રહી
ગુજરાતમાં પાણીની કટોકટી, ડેમો ખાલીખમ, માત્ર 23 ટકા જ વરસાદ પડતા સ્થિતિ ગંભીર
જુલાઈના અંત સુધીમાં 50 ટકા જેટલો વરસાદ નહીં પડે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થશે
હોન્ડાએ તેની ક્રોસઓવર WR-Vનુ નવુ વેરિઅન્ટ 'V' માર્કેટમાં મૂક્યુ, કિંમત રૂપિયા 9.95 લાખ
આ કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ઈબીડી સાથે એબીએસ, રિઅર પાર્કિંગ સેન્સર, ફ્રન્ટ પેસેન્જર સીટબેલ્ટ રિમાઈન્ડર, હાઈસ્પીડ એલર્ટ, મલ્ટી એન્ગલ રિઅર વ્યૂ કેમેરા જેવા સેફ્ટી ફીચર્સ આપ્યા છે.
રિટેલ મોંઘવારી દર જૂનમાં વધારીને 3.18 ટકા નોંધાયો છે.
જૂનમાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાના કારણે રિટેલ મોંઘવારી દરમાં વધારો થયો
કુંવારીકાઓનું ગૌરીવ્રત-મોળાકટની પૂજાવિધિ પાંચ દિવસ ચાલશે
આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યુ હોવાનું મનાય છે
ડીસામાંથી વિદેશી દારૂ ભરેલી ઈનોવા ગાડી પકડતી એલ.સી.બી.
ડીસા દક્ષિણ પો.સ્ટે. પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે
ધાનેરા કોલેજમાં મહિલા જાગૃતિ બાબતે બહેનોને સમજ અપાઇ
સેનેટરી નેપકીનથી થતા રોગો અને તેના ઉપચાર માટે કેવા સેનેટરી નેપકીન વાપરવા જોઇએ
પાટણના કાકોશી પોલીસે ત્રણ ઇસમોને હદપાર કરવાના પત્ર ઉપર મોહર લગાવી
ત્રણ ઇસમોને પાંચ જિલ્લાની હદથી તડીપાર કરવામાં આવ્યા
ધાનેરાના કોટડા ગામે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ
મોટા પ્રમાણમાં દવાનો જથ્થો મળી આવેલ છે અને દવા બારોબાર દાટનાર સામે યોગ્ય કાર્યવાહી થશે- તાલુકા આરોગ્ય અધિકારી
ડીસાના યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા કરુણ મોત
વાહન ચાલક ફરાર થતા તેને ઝડપવા કવાયત હાથ ધરાઈ
15 લોકોની સામે મારે બધાં કપડાં ઉતારીને...... : કઈ જાણીતી અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
અમલા પોલે ‘અદાઈ’ ફિલ્મમાં ખુબ બોલ્ડ સીન આપ્યા છે. 18 જૂને આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે,
16 જુલાઈ ગુરૂપૂર્ણિમાનું ચંદ્રગ્રહણ આ 5 રાશિનાં જાતકોની ચમકાવશે કિસ્મત
16 જુલાઈના રોજ ચંદ્રગ્રહણ સર્જાશે. આ દિવસે ગુરૂપૂર્ણિમા હોવાથી વિશેષ સંયોગ સર્જાશે
દેવીનાં મોતને લઈ મોટો ખુલાસો, અકસ્માત નહીં પણ મર્ડર હોવાનાં પુરાવા આવ્યાં સામે
સ્પેશિયલ મર્ડર કેસ ઉકેલવા માટે જ કેરળ સરકારે આ માણસની નિમણુક કરી હતી.
ભારતીયો માટે આવી ખૂશખબર, આ મોટા ફેરફારથી થશે રાહત
અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલાં
સરકારી મોબાઈલ અને કોમ્પ્યુટર પર સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા પર લાગ્યો પ્રતિબંધ
સરકારે તમામ સરકારી અધિકારીઓ માટે બહાર પાડ્યો પરિપત્ર


