ગુજરાત
Recent News of ગુજરાત
ધાનેરામાં નવ ડમ્પર ઝડપાયા
ખનીજ માફિયાઓમાં ફફડાટ
દિયોદર એડીશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગથળા ગામે પત્નિને જીવતી સળગાવનાર પતિને આજીવન કેદ પ હજારનો દંડ
ડીસા તાલુકાના શરત ગામનું ગૌચર કૌભાંડ
ગૌચર વિકાસ બોર્ડ દ્વારા જે કરાયો તે હુકમ ખોટો સાબિત થયો હોવાનું બહાર આવ્યુ
તળાજાના દિહોરામાં પુત્રને સાપ કરડતા ડોક્ટરને....બદલે ભુવા પાસે લઇ ગયા તો....
બાળકને સમયસર સારવાર ન મળતા મોત નિપજ્યું
ભ્રષ્ટાચાર અને દગાખોરી મામલે સીબીઆઈના 19 રાજ્યોમાં 110 જગ્યાએ દરોડા
2 જુલાઈએ પણ સીબીઆઈએ સમગ્ર દેશના 18 શહેરોમાં 50 ઠેકાણાઓ પર સર્ચ અભિયાન ચલાવ્યું હતું
ડીસાના વિદ્યાર્થીએ વૃક્ષો ભેટમાં આપી ઉજવ્યો જન્મદિવસ
જન્મદિવસ પોતાના ક્લાસના વિદ્યાર્થીઓ સાથે અનોખી રીતે ઉજવ્યો હતો
લોનના હપ્તા ન ભરાતા દેવુ થઇ જતાં પગલુંઅમદાવાદ
૧૬ માસની પુત્રીની હત્યા કરીને દંપતિનું અગ્નિસ્નાન
ગાયિકા ગીતા રબારીએ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત
મારા પિતાને 'બેટી બચાવો, બેટી પઢાવો'નું પોસ્ટકાર્ડ મળ્યું હતું અને તેમણે મને શાળાએ મોકલી હતી ગીતા રબારી
અમરનાથ યાત્રાની વ્યવસ્થા કાશ્મીરના લોકોની વિરુદ્ધ છેશ્રીનગર
કાશ્મીરના ભુતપૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપીના નેતા મહેબુબા મુÂફ્તએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કરી દીધુ છે.
આવી રીતે ભણશે ગુજરાત અને વાંચશે ગુજરાતવાવની ચોથાનેસડા માધ્યમિક શાળાનું મકાન નથી બાળકોને માત્ર એક જ શિક્ષક ભણાવે છે
વાવ તાલુકા કેળવણી નિરીક્ષક પોતે હપ્તાઓમાં જ રસ લેતા હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે
કર્ણાટક કટોકટી ઃ કુમારસ્વામી સરકાર હવે લઘુમતિમાં આવી બેંગલોર
કર્ણાટકમાં સંકટમાં મુકાયેલી સરકાર હવે લઘુમતિમાં આવી ગઇ છે
ઉત્તરપ્રદેશમા ગમખ્વાર અકસ્માત થયો ૨૯થી વધુ યાત્રીઓના મોત
લખનૌથી દિલ્હી જતી ડબલ ડેકર રોડવેઝની બસ એક્સપ્રેસ વે ઉપરથી ૩૦ ફુટ ઉંડા નાળામાં ખાબકી ગઇ ઃ ડ્રાઇવરને ઝપકી આવી જતા અકસ્માત થયો
ધાનેરામાં ડોક્ટરો દ્વારા ખુલ્લેઆમ મેડીકલ વેસ્ટ નાંખવામાં આવે છે
ડોક્ટર મુન્નાભાઇઓ આ મેડીકલ વેસ્ટ નાંખતા હોવાની રાવ
યુનિવર્સિટીમાં નિર્માણાધિન સ્પોટ્ર્સ કોમ્પલેક્ષનો સ્લેબ તૂટી પડવાની ઘટના બાબતે કન્ટ્રક્શન કંપની પાસે ખુલાસો પૂછવામાં આવ્યો
સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રથમ કક્ષાનું રૂપિયા સાતથી આઠ કરોડના ખર્ચે નેશનલ કક્ષાનું સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે
પાટણ પાલિકા દ્વારા દબાણ હટાવોનું રોજ ભજવાય છે ફારસ
અવાર નવાર ગરીબોને હેરાન કરવામાં આવતા હોવાની બુમરાડ
પાલનપુર હરીપુરામાં ગંદકીના મુદ્દે રહીશોનો હોબાળો
સફાઇ નહી કરાય તો પાલિકામાં હોબાળો કરવાની ચિમકી
દિયોદરના જાડા ગામે જૂથ અથડામણ
એક મહિલા સહિત ૬ ને ગંભીર ઇજા, ઇજાગ્રસ્તો ને સારવાર માટે પાટણ ની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા
ધવલસિંહની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી અલ્પેશ ઠાકોરની ભાજપમાં એન્ટ્રી થાય તો વિવાદ વધશે
અલ્પેશની હાલત કફોડી ભાજપામાં પ્રવેશ અપાશે તો અલ્પેશ ઠાકોરને પ્રધાનપદ તો ઠીક ટિકીટની ગેરન્ટી નથી
સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને સપોર્ટ કરતી અમદાવાદની મહિલા કોણ? પોલીસે શોધખોળ શરૂ કરી
પાકિસ્તાન ક્રિકેટ ટીમને સપોર્ટ કરતી મહિલા જુહાપુરાની


