ગુજરાત

હારથી હતાશ થયેલી ભારતીય ટીમને PM મોદીનો સંદેશ, રાહુલ ગાંધીએ પણ આપી ..

માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ-ફાઇનલમાં હારીને ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઇ છે.

Recent News of ગુજરાત

દિલ્હીના દ્વારકામાં મહિલા પર જીવલેણ હુમલો, અસામાજીક તત્વોએ કર્યું ફાયરિંગ

દિલ્હીમાં અસામાજીક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેનું ઉદાહરણ દ્વારકા વિસ્તારમાં જોવા મળ્યું. ઉત્તર દ્વારકામાં અસામાજીક તત્વોએ એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો છે. અસામાજીત તત્વોએ તે દરમિયાન મહિલા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

Read More

આજે જો તમે અંબાજી જશો તો ત્યાંની તમામ દુકાનો ....બંધ મળશે, કારણ કૅ....

વરસાદને રીઝવવાના પ્રયાસોમાં અંબાજીવાસીઓ આગળ આવ્યા છે.

Read More

ધાનેરાના ધાખા ગામે લીલા ઝાડ કાપી નાંખતા કરાઇ રજૂઆત

એક તરફ ઝાડ વાવવાની વાતો કરાય છે ત્યારે ધાખામાં ઝાડ કાપી દેવાયા

Read More

સુઇગામ તાલુકાના તીડ પ્રભાવિત વિસ્તારની કૃષિ મંત્રી આર. સી. ફળદુએ મુલાકાત લીધી

મંત્રી આર. સી. ફળદુએ મુલાકાત લઇ જાત નિરીક્ષણ કર્યુ હતું

Read More

બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની વ્યાપક સુવિધા

જિલ્લામાં ૮૨.૭૭ ટકા કુટુંબો નળ કનેકશનથી ઘેર બેઠાં પાણી મેળવે છે

Read More

ધાનેરા તાલુકામાં રાયડા ખરીદી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો લાલઘુમ

૯૫૦૦ ના રજીસ્ટ્રેશન સામે માત્ર ૩૦૦૦ ખેડૂતોનો માલ લેવાયો

Read More

11 વર્ષના બાળકની બહાદુરીને સલામ, ડૂબી રહેલી મહિલા-બાળકને બચાવ્યા

ઉત્તમ નદીમાં કૂદી પડ્યો અને મહિલા અને એક બાળકને જીવના જોખમે બચાવવામાં સફળ રહ્યો.

Read More

સીધા કરવેરાની આવકમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે, Rs 49,022 કરોડ આવક

વર્ષ 2018-19માં સીધા કરવેરાની આવકની રીતે રૂ. 49,022 કરોડ સાથે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે

Read More

હવે મોલ અને મલ્ટીપ્લેક્ષમાં વાહનો માટે નહિ ચૂકવવો પડે પાર્કિગ ચાર્જ

પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે

Read More

ગીતા રબારીની કાલે PM સાથે અને આજે ગાંધીનગરમાં વધુ એક મુલાકાતથી થવા લાગી આ ચર્ચાઓ

ગુજરાતી પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીનાં રાજકારણ તરફ પગરણનાં ગણગણાટ સંભળાઇ રહ્યાં છે.

Read More

સ્ટેટ બેન્કે વ્યાજ દરમાં 0.05%નો... ઘટાડો કર્યો જોવો વધુ મહિતે માટે ...

ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડ્યા બાદ સ્ટેટ બેન્કે તમામ લોન પરના વ્યાજ દર ઘટાડ્યા

Read More

એમેઝોનના જંગલમાં 8 દિવસ રહ્યો અને રોજ મોત સામે દેખાતું હતું વધુ જો..વો..

આદિવાસીઓથી બચવા માટે મેં તેમની ભાષા પણ શીખી હતી

Read More

સેમસંગે 5G રિમોટ કન્ટ્રોલ્ડ કાર રજૂ કરી, 8 હજાર કિમી દૂરથી પણ કન્ટ્રોલ કરી શકાશે

અત્યાર સુધી ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટેડ એસયુવી જ લોન્ચ થઈ છે.

Read More

આગામી સપ્તાહે અલ્પેશ અને ધવલ એ કરી શકે છે

ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના ભાજપમાં જોડાવવા અંગેના સસ્પેન્સનો અંત આવી શકે છે

Read More

ડીસાના ભોયણ પાસે અકસ્માત

ગાડીમાં સવાર ત્રણ લોકો પણ ઘાયલ થયા હતા

Read More

વડગામ વાયા ખરોડીયા પાલનપુર રોડથી વાહન ચાલકો પરેશાન

માર્ગ અને મકાન દ્વારા રોડને પેવર કરવાના બદલે તુટેલા રોડને થીગડ થાગડ કરાયો

Read More

ધાનેરામાં નવ ડમ્પર ઝડપાયા

ખનીજ માફિયાઓમાં ફફડાટ

Read More