ગુજરાત
Recent News of ગુજરાત
થરા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ત્રિપલ અકસ્માત દસ લોકો ઈજાગ્રસ્ત
થરા પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી
સરહદી વાવ પંથકમાં તીડનું આક્રમણ
ખેડૂતો ચિંતાતુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે કરાશે
દિયોદરમાં ટીપીઓના પરિપત્રનું સુરસૂરિયું
અપડાઉનિયા ગુરૂઓ ન ગાંઠયા ટીપીઓ દિયોદરને કે તમો ડીસાથી અપડાઉન કરો છો તો અમે કેમ નહીં
મુંબઈમાં સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ; છ ઈંચ વરસાદ ખાબક્યો
દિવાલ, ઘર અને વૃક્ષો ધરાશાયી થવાનો સિલસિલો યથાવત્
કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતને ધરી ભેટ, અહીં સ્થપાશે સૌથી મોટું ક્રૂઝ ટર્મિનલ
કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતને ધરી ભેટ, અહીં સ્થપાશે સૌથી મોટું ક્રૂઝ ટર્મિનલ
પાલનપુરમાંથી રેત ભરેલું ડમ્પર ઝડપાયું
કાંકરેજના કસલપુરા નજીક ખનિજ ચોરી ઝડપાઇ
સર્વિસ રોડ પર સ્પીડ બ્રેકર લગાવવા લોક માંગ
નવા સમારકામ થયેલા સર્વિસ રોડ પર એક પણ સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યો નથી
વડગામ સકલાણા પ્રા.શાળાનો વિરોધ કરતા વાલીઓ
એક પ્રજ્ઞાચક્ષુ હતા અને બીજા શિક્ષકની નિમણુંક રદ ન કરતાં વાલીઓએ બાળકોને સ્કૂલમાં ભણવા ના મોકલ્યા
સમીમાં ડોક્ટર પિતાની પુત્ર સાથે મળી ધીનોની હરકત
સારવાર માટે આવતી મહિલા દર્દીઓ સાથે ચેકઅપના બહાને શારીરિક સંબંધ બાંધ્યા
થરાદના ભાપી ગામે પાણીની વિકટ સમસ્યા
સોમવારે ગ્રામજનોને ટેન્કર દ્વારા પાણી પુરુ પાડવામાં આવતા પાણી ભરવા માટે પડાપડીના દ્રશ્યો જાવા મળ્યા હતા
થરાદના નાગલા ગામે વિવિધ કામોમાં કોન્ટ્રાકટરનો ભ્રષ્ટ્રાચાર
સંરપચે તપાસ કરવા જિલ્લા કલેકટરને કરી રજૂઆત
ધાનેરામાં રાયડાની ખરીદી બંધ કરાતાં ખેડૂતોનો ચક્કાજામ
બે કલાક હાઇવે બંધ કરવામાં આવતા કેટલાંય લોકો અટવાયા
અહો આશ્ચર્યમ્... ભારતના આ ગામમાં બાળકના જન્મ પછી જ થાય છે લગ્ન !
અહો આશ્ચર્યમ્... ભારતના આ ગામમાં બાળકના જન્મ પછી જ થાય છે લગ્ન !
તમામ સિક્કા કાયદેસર ચલણમાં છે દુકાનદારોએ તેને લેવા જ પડે : રિઝર્વ બેંક
દરેક સિક્કામાં એક ખાસ ફિચર હોય છે જેનો થીમ આર્થિક અને સામાજીક હોય છે
રિવરફ્રન્ટ પાર્કમાં ફરવું થયું મોંઘું : વ્યક્તિ દીઠ આટલા રૂપિયા વસૂલાશે
રિવરફ્રન્ટ પાર્કમાં ફરવું થયું મોંઘું : વ્યક્તિ દીઠ આટલા રૂપિયા વસૂલાશે
સમીમાં ડોક્ટર પિતા-પુત્રની કરતૂત, બંનેએ મહિલા દર્દીઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા
સારવાર માટે આવતી મહિલા દર્દીઓ સાથે ચેકઅપના બહાને અંતરંગ પળો માણતા મહેસાણાથી બે દિવસ સમી આવતા ડોક્ટરની પુત્ર સાથેની મળીને કરેલી કરતૂતથી ફિટકાર
સમી / ડોક્ટરે મહિલા દર્દીઓનું શારીરિક શોષણ કરી વીડિયો ઉતાર્યા, વીડિયો વાઈરલ થતાં લોકોએ માર માર્યો
પિતા અને પુત્ર મહિલા દર્દી સાથે કામ લીલા નો વિડિઓ થયો વાયરલ
એક તરફ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ભણી ઘણી આ દેશનું નામ રોશન કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
ડીસા તાલુકા પંચાયતમાં વિદ્યાર્થીઓને ભણતર માટે જરૂરી કાગળો માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય બનાવવા માટે જરૂરી કાગળો માટે તાલુકા પંચાયતમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે અને વિદ્યાર્થીઓએ તાલુકા પંચાયતના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો
થરાદમાં બે બાળકો સહિત માતાએ કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું
અગમ્ય કારણસર મોતને વ્હાલુ કર્યુ જેમાં માતાએ ૮ વર્ષ અને ૬ વર્ષના બાળકો સાથે મોતને વહાલું કર્યુ


