ગુજરાત

Recent News of ગુજરાત

બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ હવે મોતની કેનાલ બની ગઈ હોય તેમ લગી રહ્યું છે

જેમાં થરાદ પાસે આજે બે બાળકો, મહિલા અને આધેડ સહિત વધુ ચાર લોકોની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ હતી

Read More

ધાનેરા તાલુકાના સિયા ગામે પતિએ કરી પત્નીની હત્યા

પોલીસે આ બાબતની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી

Read More

દિયોદરના વખા ગામે તસ્કરો ત્રાટકયા

લગ્નમાં આવેલ સોના-ચાંદીના દાગીના રોકડ રકમની ચોરી

Read More

ડીસા શહેરમાં આવેલ તાલુકા પંચાયતની લાલીયાવાડી

કર્મચારીઓ સમયસ ન આવવાને લીધે વિદ્યાર્થીઓ ખાઈ રહ્યા છે ધરમધક્કા

Read More

થરાની ઘાંઘોસ વાસ પ્રાથમિક શાળામાં શિક્ષકની અનિયમિતતા અને એસ.એમ.સી. મુદ્દે વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી

આ શિક્ષક રીપોર્ટ કર્યા વિના અને બિજા કોઇ શિક્ષકની વૈક્લ્પિક વ્યવસ્થા કર્યા વિના પ્રવાસે ઉપડી ગયો છે

Read More

દેલવાડા પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી

લીમડા નીચે બેસી ભણવા બાળકો મજબુર જવાબદાર તંત્રના આખ આડા કાન

Read More

#સુસાઇડ પોઈન્ટ #થરાદ #કેનાલમાથી વધુ ચાર તરતી લાશો મળી આવી

બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ હવે મોતની કેનાલ બની ગઈ હોય તેમ લગી રહ્યું છે જેમાં થરાદ પાસે આજે બે બાળકો, મહિલા અને આધેડ સહિત વધુ ચાર લોકોની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ હતી

Read More

જી-૨૦ શિખર બેઠકમાં ભાગ લેવા માટે મોદી જાપાન પહોંચી ગયા છે.

મોદીએ આજે ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે

Read More

રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત

ડીસા તાલુકાના ખેંટવા ગામમાં વરસાદી માહોલમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થતાં દફનવિધિ કરાઇ.

Read More

થરાદ-વાવ-ઢીમા ત્રણ રસ્તા પાસે અકસ્માત સજાર્યો

થરાદ તાલુકાના ઢીમા ગોળાઈ રોડ ઉપર સવારના સુમારે વાવ તરફથી આવતી રીક્ષા અને થરાદ તરફથી આવતી ૧૩૧૩ નંબરની ગાડી સામ-સામે અકસ્માત થયો હતો.

Read More

થરાદ તાલુકાની સમસ્યાઓને લઈને પ્રધાનમંત્રીને લેખિત રજૂઆત કરાઈ

થરાદ તાલુકો અતિ પછાત તાલુકો છે. જેમાં ૧૩૪ ગામોમાંથી માંડ ૩૪ ગામોને સિંચાઈનું પાણી મળે છે.

Read More

ડૉક્ટર વિરુદ્ધ સીધી ઓનલાઇન ફરિયાદ કરી શકાશે:

રાજ્યના ડૉક્ટર વિરોધી કોઇ ફરિયાદ હોય તો મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ પાસે ઓનલાઇન ફરિયાદ નોંધાવી

Read More

મોબ લિન્ચિંગ બાદ ગામમાં ધસી આવેલા ટોળાએ મહિલાઓને રેપની આપી ધમકી

ઝારખંડના ઘાતકીડીહ નામના નાનકડા ગામમાં તબરેઝ અંસારી નામના યુવાનની ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી

Read More

93 વર્ષની માતાને 3 પુત્રોએ તગેડી મૂક્યાં, પુત્રી સહારો બની

માતાએ પુત્રોને આપેલી મિલકત સામે ભરણપોષણ મેળવવા કાર્યવાહી કરી,

Read More

વિરાટની વિરાટ સિદ્ધિ = સૌથી ઝડપી ઇન્ટરનેશનલ ૨૦,૦૦૦ રનમાન્ચેસ્ટર

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે તેની યથકલગીમાં વધુ એક મોર પીછુ ઉમેરી દીધુ હતુ

Read More

ડીસાના એસ.સી.ડબલ્યુ. સ્કૂલ પાછળનો વિસ્તાર ગંદકીમાં

નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઇ પ્રકારની સાફ-સફાઇ કરવામાં આવી નથી

Read More