ગુજરાત

#02-07-2019 BKNEWS TODAY BULLETIN

બીકે ન્યૂઝ ટુડે વર્લ્ડ કપ વિષે રોજ અલગ અલગ માહિતી લઈને આવે છે. ત્યારે આજે આપણે કરીશું સેમી ફાઇનલ માં કઈ કઈ ટિમ પ્રવેશી શકે છે. તો દર્શક મિત્રો સમાચાર પૂર્ણ કરતાં પેહલા જોઈશું આજના દિવસે ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓની એક ઝલક

Recent News of ગુજરાત

#સિદ્ધપુર તાલુકા #વરસાદ શરૂઆત થતાં ખેડૂતો માટે આનંદના સમાચાર

સિધ્ધપુર વાસીઓમાં ગરમીથી રાહત મળતાં લોકોમાં આનંદ છવાયો

Read More

મોબાઈલ જો હદ કરતા વધુ વાપર્યો તો તમારી સાથે પણ થશે આવું!!!

દિલ્હાના રહેવાસી જતિન ગોયલનો મોટાભાગનો સમય ફોનનો ઉપયોગ કરવામાં જ જાય છે. જતિન જાણે છે કે, મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ તેમ છતાં પોતાના કામને કારણે તે મોબાઈલથી દૂર રહી શક્તો નથી. જતિન ફોન પર ઢળીને કામ કરે છે અને તેમને અનુભવાઈ રહ્યું છે કે, આ કારણે તેમના માથાના પાછળના ભાગમાં દુખાવો થઈ રહ્યો છે

Read More

પાલનપુર રેલવે એમ્પલોઇઝ યુનિયનનું ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શન

મોદી સરકાર એક પછી એક જાહેર સાહસોનું ખાનગીકરણ કરી રહી છે. ત્યારે રેલવેના ખાનગીકરણની હિલચાલ સામે રેલકર્મીઓએ અવાજ ઉઠાવ્યો છે.

Read More

થરાદ તાલુકાના રાહ ગામેથી નીકળતી સુજલામ સુફલામ કેનાલ ખેડૂતો માટે હેરાનગતિ સર્જી રહી છે

જયારે ત્યાંના ખેડૂતોને પોતાના રહેઠાણ તરફ જવા માટેનો રસ્તો પણ બરાબર નથી

Read More

ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ વિભાગનું ઉદ્ઘાટન થયું

ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસની સારવાર તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવશે

Read More

પાણી પુરવઠા વિભાગની બેદરકારી કે ગ્રામ પંચાયતની બેદરકારી સુઇગામના મેધપુરા ગામમાં પાણી પીવાનો સંપ ખુલ્લો

ઝેરી જાનવર અંદર પડીને મરી જાય તે પાણી ગામ લોકો પીવે અને મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ ?

Read More

૨૦૧૫ અને ૨૦૧૭ માં મુખ્યમંત્રી દ્વારા અપાયેલા આદેશને અધિકારીઓ "ઘોળીને પી" ગયા

લાખણીના કુડા ગામને નવું ગામ બનાવી આપવાનો લોલીપોપ અપાયો

Read More

વડગામ સકલાણા પ્રા. શાળામાં તમામ બાળકોના એલ.સી. લઈ લેવાની વાલીઓની ચિમકી

શાળામાં એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક હતા અને બીજા શિક્ષકની નિમણુંક કરી, તો બદલી કરનાર અધિકારીઓએ શું ખબર રાખી

Read More

મહિલાને કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ કરાયાની વકીલ અને બિલ્ડર વિરૂદ્ધ ફરિયાદ

ગાંધીનગરમાં વકીલાત કરતી એક મહિલાએ બે વ્યક્તિ સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે

Read More

ટીમ ઈન્ડિયાને લાગી શકે છે વધુ એક મોટો ફટકો, ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન ઘાયલ થયો આ ભારતીય બેટ્સમેન, જાણો વિગત

ઈંગ્લેન્ડ સામે પ્રથમ ઈનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. લોકેશ રાહુલ જોની બેયરસ્ટોએ ફટકારેલા શોટ પર કેચ પકડવાના પ્રયાસમાં ગબડી પડ્યો હતો.

Read More

દિયોદર તાલુકા મંડળીની ર૩મી સાધારણ સભા યોજાઈ

દિયોદર ખાતે અદ્યત્તન મકાન સુવિદ્યા ધરાવતી કોમ્પ્યુટરરાઈઝ સાથે સંકળાયેલ ધી દિયોદર તાલુકા નાગરિક શરાફી સહકારી મંડળીની ર૩મી સાધારણ સભા તા.ર૯/૬/૧૯ના રોજ યોજાયેલ. પ્રારંભમાં મંડળીના મેનેજર પ્રકાશ આર.શાહે સૌને આવકારી હિસાબો રજુ કરેલ.

Read More

લોખંડી સુરક્ષાની વચ્ચે અમરનાથ યાત્રા આજથી શરૂ ઃ ભારે ઉત્સાહ

વાર્ષિક અમરનાથયાત્રા વિધિવતરીતે આવતીકાલથી શરૂ થઇ રહી છે

Read More

પાલનપુરના જગાણા ગામે ચુડવેલોનો ત્રાસ

પાલનપુર તાલુકા સહિત જિલ્લાભરમાં હાલમાં ચુડવેલોના ત્રાસને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે.

Read More

ડીસાના આસેડા પાસે અકસ્માત એકનું મોત

ડીસાબનાસકાંઠામાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓમાં મોટી સંખ્યમાં વધારો થઈ રહ્યો છે

Read More

યાત્રાધામ ઢીમા ચારસ્તા નજીક વાહનચાલકો બેફામ

મોડી રાત્રે સર્કલને ટકકર મારી તોડ્‌યું

Read More

બાદરપુરા(કાલુસણ)માં બાલાપીરની દરગાહની જગ્યામાં વિવાદ

બાંધકામ અટકાવવા કલેક્ટરને કરાઇ રજૂઆત

Read More

દિયોદરના ચમનપુરાના ખેડૂતનું અપહરણ

નાણાંકીય લેવડદેવડમાં વ્યાજ ન ભરપાઈ કરતા ખેડૂતને માર માર્યોની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ

Read More

બનાસકાંઠા જિલ્લામાં હત્યા-આત્મહત્યાના બનાવોનો રાફડો

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ત્રાસથી અનેક હત્યાઓના બનાવો સામે આવી રહ્યા છે

Read More