ગુજરાત
Recent News of ગુજરાત
21 જૂને 13 કલાક 33 મિનિટનો સૌથી લાંબો દિવસ, હવે સૂર્ય દક્ષિણ દિશાએ વળશે.. .જુવો અમારી સાથે બીકે ન્યુજ પર
શુક્રવારે સવારે 5.54 કલાકે સૂર્યોદય અને સાંજે 7.27 કલાકે સૂર્યાસ્ત થશે સેકન્ડના તફાવતે દિવસ ટૂંકો અને રાત લાંબી થતી જશે
પાટણ ચાણસ્મા- સિધ્ધપુર વિસ્તારમાં રાત્રે 20 મિનિટમાં જ એક ઇંચ વરસાદ
પાટણ તથા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ તુટી પડતાં વાહનો પણ થંભી ગયા
અમદાવાદમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો
અમદાવાદ શહેરમાં સતત પાંચમાં દિવસે તોફાની પવનની સાથે વરસાદ જનજીવન પર અસર થઇ વૃક્ષો ધરાશાયી
કાળઝાળ ગરમી બફારા વચ્ચે કાંકરેજ તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો
ગુજરાત પર છેલ્લાં આઠ-દસ દિવસથી “વાયુ” વાવાઝોડાનો ખતરો મંડરાયેલો હતો
ગઢ પંથકમાં વાયુ વાવાઝોડાના પગલે થયેલ વરસાદથી બાજરીના પાકને વ્યાપક નુકસાન
હાલમાં ખેતરોમાં બાજરીનો પાક કાપણી કરેલો પડયો છે
મુડેઠા ગામે પાણીની ટાંકીની આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું
મુડેઠા ગોગાપુરા ગ્રામ પંચાયત ૨૦૧૪ માં બનાવેલ પાણીની ટાંકીની આજુબાજુમાં ગાંડા બાવળોનું ભારે સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું છે
ડીસાના ગેનાજી ગોળીયાના યુવકે રેલ્વે નીચે પડતું મુકી મોતને વ્હાલુ કર્યુ
ઘણાં સમયથી આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે
અમીરગઢ તાલુકાના અવાળા ગામે પતિએ પÂત્નને ડામ આપ્યો
જેમાં મહિલાની ફરિયાદના આધારે મહિલા પોલીસે તેને સારવાર અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે
બનાસકાંઠામાં ભારેથી હળવો વરસાદ
બાજરીના પાકને વ્યાપક નુકશાન
આગામી 24 કલાકમાં ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ભારે વરસાદ થશે?
સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
આ ટેલિકોમ કંપનીનો આવ્યો અનલિમિટેડ કોલિંગ પ્લાન, રૂ.151માં 180 દિવસની વેલિડિટી
બીએસએનએલ (BSNL) તેના પ્રિપેડ ગ્રાહકો માટે ‘અભિનંદન 151’ નામથી પ્રિપેડ રીચાર્જ પ્લાન લઇને આવ્યું છે
કચ્છ પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો ભારે વરસાદ જારી રહેશે
કચ્છ ઉપર તોળાઈ રહેલા વાયુ વાવાઝોડાનો ખતરો પણ હવે ટળી ગયો છે
બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી: વહેલી સવારથી ઉત્તર ગુજરાત કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયેલું....
‘વાયુ’ સાયક્લોન / કચ્છથી 135 કિમી દૂર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી લોકોમાં ડરનો માહોલ
હારીજ અમરતપુરા વિસ્તારમાંથી કિં.રૂ.૫૬ હજારનો દારૂ ઝડપી પાડ્યો
ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ હતો
બનાસકાંઠાના થરાદ વાવ સુઇગામ તાલુકામાં દુષ્કાળ જાહેર કરવામાં આવેલો છે
બનાસકાંઠાના થરાદના ખાનપુર ગામના ખેડૂતની ઉદાર માનવતા
પાલનપુરના બાદરપૂરા ખાતે બનાસડેરીની પ૧ મી સાધારણ સભા યોજાઈ
બનાસકાંઠાના પશુપાલકો વર્ષે ૧૦૦૦ કરોડ વ્યસન પાછળ વાપરી નાંખે છે
આગામી 24 કલાકમાં ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ભારે વરસાદ થશે? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
મંગળવારે સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
પાકિસ્તાન પર જીત ઃ ઓલ્ડટ્રેફર્ડ મેદાન પર અનેક નવા રેકોર્ડ થયામાન્ચેસ્ટર
આઇસીસી વર્લ્ડ કપની રોમાંચક અને દિલધડક મેચમાં ભારતે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર ૮૯ રને જીત મેળવીને પાકિસ્તાન પર ૭-૦ની લીડ મેળવી લીધી છે.
દિયોદરમાં કૃષિ મહોત્સવમાં ખેડૂતોએ રુચિ ન લીધી
સમયસર ખેડૂતો કૃષિમહોત્સવમાં ન પહોંચતા કાર્યક્રમ લેટ જ્યારે ખેડૂતોની પાંખી હાજરી કૃષિમહોત્વમાં ખેડૂતોને રુચિ ન હોવાનું ફલિત થયું


