દિયોદરના પાલડી નજીક અકસ્માત એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-26 11:35:59
  • Views : 648
  • Modified Date : 2019-06-26 11:35:59

દિયોદર તાલુકાના પાલડી પાટીયા પાસે બાઈક ચાલક વચ્ચે એકાએક રોઝ વચ્ચે આવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યÂક્તનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. જયારે અન્ય એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી.
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના પાલડી-રાંટીલા વચ્ચે બાઈકની વચ્ચે રોઝ આડું આવતા બાઈક ઉપર સવાર બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં બન્ને યુવાનોને સારવાર માટે દિયોદર રફેરલે હોÂસ્પટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જેમાં નવિનભાઈ આલાભાઈ ચૌહાણ રહે. વલાણા તા.લાખણીવાળાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. જયારે અન્ય એક યુવાનને ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે પાટણ હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો  દિયોદર રેફરલ હોÂસ્પટલ ખાતે દોડી આવ્યા હતા.

Download Our B K News Today App



Related News