ગુજરાત
Recent News of ગુજરાત
વાયુ ચક્રવાતના લીધે ડીસાના વાતાવરણમાં પલ્ટો
લોકોએ ગરમીથી રાહત અનુભવી
વડગામથી છાપી હાઇવેના કામમાં લાલિયાવાડી એક વર્ષથી રોડનું કામ ખોરંભે
મગરવાડા નજીક કોન્ટ્રાક્ટરે નાળાની દિશા બદલી નાખતાં ખેડૂતે કોર્ટમાં રજૂઆત કરી
દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું ગુજરાતમાં આવનાર વાયુ ચક્રવાત વિશે રસપ્રદ માહિતી
અતિભારે વરસાદ અને વાવાઝોડાથી તંત્ર ચિંતિત
ડીસાના ટી.સી.ડી. મેદાન ખાતે આવેલા ગોગ મહારાજના મંદિરમાં યજ્ઞ યોજાયો
ડીસાના ટી.સી.ડી. મેદાન ખાતે સરકારી ગોગ મહારાજનું મંદિર આવેલું છે.
કાંકરેજ(તા)ના એસ.ટી બસ સેવાથી વંચિત ગામડાની કન્યાઓ અભ્યાસ છોડવા મજબૂર
કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી તેમજ અનેક ઉત્સવો પાછળ મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે
બનાસકાઠાં એ.સી.બી. ની સફળ ટ્રેપ પોલીસ બેડામાં ખળભળાટ
શિહોરી પી.એસ.આઈ દિયોદર પોલીસ સ્ટેશનમાં ર૦ હજારની લાંચ લેતા ઝડપાયો..આરાપીને રિમાન્ડ દરમ્યાન હેરાન -પરેશાન ન કરવા અને જામીનપાત્ર કાગળો કરવા લાંચની માગણી કરી હતી.
‘વાયુ’વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠે રેહતા 35 હજાર લોકોનું સ્થળાંતર
રાજ્યમાં આવી રહેલા આફતના વાવાઝોડાને લઇને સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવતા 74 ગામોમાંથી લોકોનુ કરાશે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા માટેનું સુચન આપી દેવામાં આવ્યું છે.
રાહુલના આકરા પ્રહાર: મારી સામે લખનારા પત્રકારોની ધરપકડ થાય તો મીડિયામાં સ્ટાફની અછત સર્જાશે
ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથ વિરૂદ્ધ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરનાર પત્રકારની ધરપકડ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે કટાક્ષ કર્યો છે.
ગુજરાતમાં મેઘરાજાનું આગમન, ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ
અરબી સમુદ્રથી 30 કિલોમીટરની રફ્તારે આવતું ‘વાયુ’ નામનું વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે એવી આગાહીના કરવામાં આવી છે. વાવઝુડુંને લઈને નુકશાની વેઠવી પડી છે બે દિવસની અતિભારે વરસાદ અને વાવાઝૂડને લઈને વહીવટી તંત્ર ચિંતિત થયું છે.
અમદાવાદના પ્રખ્યાત એલિસબ્રિજ પરથી લાશના ટુકડા મળ્યા
અમદાવાદના સૌથી જૂના અને ઐતિહાસિક એવા એલિસ બ્રિજ પર આવેલા માણેકબુર્જની પાસેથી આજે સવારે 11 વાગ્યાની આસપાસ એક મૃતદેહના સળગેલા અવશેષો મળી આવ્યા હતા. આ અવશેષોને જોતા કોઇ વ્યક્તિની હત્યા કરીને સળગાવીને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
વાવાઝોડાને પગલે અનેક શાળાઓ બંધ, શાળા પ્રવેશોત્સવ પણ થઈ શકે છે કેન્સલ
સમગ્ર ગુજરાતના દરિયા કાંઠે વાયુ વાવાઝોડાને ત્રાટકવાને 36 કલાકની વાર છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં તંત્ર ખડેપગે ગોઠવી દેવાયું છે. દરિયા કાંઠે એલર્ટ જાહેર કરાયું છે, અને શક્યત તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે વાયુની અસર શિક્ષણ પર પણ જોવા મળશે. વાયુ વાવાઝોડાને પગલે શાળા પ્રવેશોત્સવ કેન્સલ થાય તેવા એંધામ છે. આ અંગે મોડેથી જાહેરાત થાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં 21 વર્ષ પહેલા જૂન મહિનામાં જ કંડલામાં ભયાનક વાવાઝોડું ત્રાટક્યું હતું
સત્તાવાર રીતે 1000 લોકોના મોત થયા હતાકુલ 30 હજારથી વધારે લોકો ઘર વિહોણા બન્યાંઅંદાજે 1500 કરોડનું નુકસાન થયું
ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પરથી ૫.૭૬ લાખના દારૂ ભરેલ ગાડી ઝડપાઇ
બનાસકાંઠા જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ તથા થરાદ વિભાગના દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા સૂચના આપેલ. જે અંતર્ગત ધાનેરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી.પ્રજાપતિ તથા તેમની ટીમના જશવંતસિંહ,રાસેંગભાઇ,સુરેશભાઇ, વિજયસિંહ, જબ્બરસિંહ, અરજણાજી, મનોહરસિંહ, સુરેશભાઇ, રમેશભાઇ સહિતના પોલીસ સ્ટાફ સાથે નેનાવા ચેકપોસ્ટ પાસે સઘન વાહન ચેકિંગમાં હતા.ત્યારે રાજસ્થાન તરફથી આવતી ટાટા હાઇવો ગાડી
શિક્ષણમાં પછાત સરહદી વાવ તાલુકાના યુવાનોનું પ્રેરણાદાયી પગલુંવાવના માડકાના યુવાનોએ બનાવી વિવેકાનંદ જ્ઞાન પરબ
શિક્ષણમાં પછાત ગણાતા સરહદી વાવ તાલુકામાં શિક્ષણનું સ્તર ખુબ જ નીચું છે. તો વળી રાજ્ય સરકાર દ્વારા
ડબલ મર્ડરના ગુનામાં છેલ્લાં નવ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
એચ.કે. વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક
લીફટ બંધ હોવાથી દિવ્યાંગ,વૃદ્ધ અરજદારોની હાલત કફોડી કોન્ટ્રાકટરને લિફ્ટ ચાલુ કરવામાં કયો ગ્રહ નડે છે કેતું, રાહુ, કે શનિ ?
બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકા સેવા સદન કચેરીના બિલ્ડીંગને બન્યાને ૩ વર્ષ ઉપરાંતનો સમય વીતવા છતાં આજ દિન સુધી લીફટને કોન્ટ્રાકટર દ્વારા ચાલુ કરવામાં આવી નથી
બનાસકાંઠાના ખેડુતોને બનાસ ડેરી દ્વારા મોટો ફટકો..
બનાસકાંઠાના ખેડુતોને બનાસ ડેરી દ્વારા મોટો ફટકો..
ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજે ક્રિકેટમાંથી અંતે લીધેલી નિવૃત્તિ નવીદિલ્હી
ટીમ ઈન્ડિયાના ચેÂમ્પયન ઓલરાઉન્ડર યુવરાજસિંહે આજે ક્રિકેટના તમામ સ્વરુપમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
‘વાયુ’ નામની આફત સામે ગુજરાતની 26 ટીમો તૈનાત, રાજ્યભરમાં તંત્રની કેવી છે તૈયારીઓ જાણો ?
કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફની 26 ટીમોની મદદ લેવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતની કુલ 15 ટીમ તૈનાત કરાઇ છે.


