દક્ષિણ સહિત આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી,ઉત્તર ગુજરાતમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-26 11:29:23
  • Views : 788
  • Modified Date : 2019-06-26 11:29:23

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરિયામાં પવનની ગતિ તેજ હોવાના કારણે માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News