ગુજરાત
Recent News of ગુજરાત
રસાણા ખાતે ટ્રેનની અડફેટે યુવકનું મોત
ડીસા તાલુકા પોલીસ સ્ટેશન અને રેલ્વે પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી લાશનો કબ્જા મેળવી વધુ તપાસ હાથ ધરી હતી
ધાનેરાના હિંગળાજનગરમાં રસ્તાનું કામ અભરાઇએ
રસ્તામાં પથ્થર નાંખીને કોન્ટ્રાકર જતો રહેતા સોસાયટીનો રસ્તો જ બંધ લોકો મુશ્કેલીમાં
મેમદપુરમાં તંત્રના જવાબદાર સરકારી બાબુઓ દ્વારા જ દલિત સમાજના પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરીને અપમાનિત કરાઇ રહ્યું છે
દલિત સમાજને જાહેરમાં જાતિ અપમાનિત કરાય તો એટ્રોસીટી એક્ટ મુજબનો ગુનો બનતો હોય છે તો શું સરકારી બાબુઓ આ બાબતે અજાણ છે કે
અમીરગઢની બનાસનદીમાં નીર આવ્યા
રાજસ્થાનના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે
પાલનપુરના સોનગઢ નજીક શ્રમિક પરિવારને ટ્રક ચાલકે કચડયો બાળકીનું મોત
ચાર વ્યક્તિઓને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા
નવસારીની ઔરંગા નદીમાં ઘોડાપૂર તંત્ર દ્વારા એલર્ટ જારી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વાપી જળબંબાકાર
દમણગંગા નદી ધસમસતા પ્રવાહ સાથે બે કાંઠે વાપીમાં દસ ઇંચ, વલસાડમાં સાડા ૮ ઇંચ વરસાદ મધુબન ડેમથી પાણી છોડાતા લોકોને કરાયેલા એલર્ટ
મોટા ખેડૂતોના નામ નોંધવા માટે એક ગ્રામસેવકને ચાર ગામની જવાબદારી
પીએમ કિશાન યોજના અંતર્ગત ખેડૂત ખાતેદારના ઘરે જઇને વિગતો માંગવામાં આવશે 15 જુલાઇ સુધી તમામ ખેડૂતોના ફોર્મ ભરવા સુચના
પતિ,પત્ની ઔર વો’: પ્રેમીને મળવા જતી પત્નીને પતિએ પકડી, પ્રેમીના ઘરેથી મળ્યું કંઇક એવું કે
પતિ,પત્ની-ઔર-વોના-કિસ્સામાં-પોલીસને-પ્રેમી-પાસેથી-ગાંજો-મળી-આવતાં-ચોંકી-ઊઠી-હતી
નીરવ મોદી કેસમાં PNBને રાહત, DRTએ નીરવને 7200 કરોડ જમા કરવા જણાવ્યું
ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ(DRT)એ પંજાબ નેશનલ બેન્ક (PNB)ને રાહત આપતા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને આદેશ આપ્યો છે કે તે પીએનબી અને અન્યને વ્યાજ સહિત રૂ.7200 કરોડ પાછા આપે
ડીસાના પ્રશિક્ષણાર્થીઓ ભણ્યા આપત્તિ વ્યવસ્થાપનના પાઠ
કુદરતી આપત્તિ વખતે કેવી રીતે બચવું તેની તાલીમ પ્રશિક્ષાર્થીઓએ મેળવી
ગેળાના જગ પ્રખ્યાત શ્રીફળીયા મંદિરની આજુબાજુ દબાણોનો રાફડો
ખાસ કરીને ગ્રામ પંચાયતનું મકાન જે અત્યારે સૌથી વધુ નડતરરૂપ છે
પાલનપુરમાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારીથી ભયંકર દુર્ઘટના સર્જાવાની ભિતી
કોઝીથી આગળ આવેલી વસાહતમાં કુલ ૪ જેટલા બ્લોકને ભયજનક ગણાવી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નોટીસો પાઠવાઇ છે
ડીસાના રસાણા નજીક અકસ્માત
બોલેરો ગાડી ડીઆઈ ગાડી સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો
વાવ-થરાદ-સુઈગામ પંથકની માઈનોર અને ડિસ્ટ્રી. કેનાલોમાં પાણી બંધ કરાતાં ખેડૂતોમાં ઉગ્ર રોષ
પાણી પત્રક નહિ ભર્યુ હોવાથી બંધ કરાયું
પાલનપુરમાં ધીમી ગતિથી ચાલતા કામથી લોકો પરેશાન
વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઈન નાંખવામાં આવી રહી છે
સરહદી વિસ્તારમાં કાનૂનના ધજાગરા સીધાંડા-સુઈગામ-વાવ હાઇવે પરની વિનાપરવાનગીએ ધમધમતી હોટલોમાં ડીઝલ-પેટ્રોલનો કાળો કારોબાર
પોલીસ અને વહીવટીતંત્રના આંખ મીંચામણા ને લીધે ખુલમખુલ્લાં ચાલતી હોટલો નિયત હપ્તા અપાતા હોવાની લોકોમાં ચર્ચા
રાધનપુર અને પાટણમાં અલ્પેશ ઠાકોરનું પુતળા દહન કરાયુ
રાધનપુરમાં લોકોનો વિશ્વાસ તોડયો હોવાથી લોકોમાં ભારે નારાજગી
પેપળુ નકળંગ ધામમાં અષાઢી બીજને લઇ માનવ મહેરામણ ઉમટયો
દર માસની સુદ બીજે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરતા હોય છે
પાલનપુરની આદર્શ ક્રેડિટ સોસાયટીનું ઉઠમણું
ગ્રાહકોના કરોડો રૂપિયા સલવાયા


