ગુજરાત
Recent News of ગુજરાત
વડગામ પંથકમાં જમીનની અંદર મશીન દ્વારા વાયર નખતાં ખેડૂતો ચિંતામાં મુકાયા
ક્યાં ડિપાર્ટમેન્ટનો અને કોણ વાયર નાંખે છે તે અંગે ખેતર માલિકોએ પુછતા ઉદ્ધત જવાબ આપ્યો
મટકી ઘડતર સાથે બાળકનું જીવન ઘડતર....!!!
અત્રેના ફોરજી જમાનામાં મોબાઈલ યુગે માઝા મૂકી છે.
કોઈટાની લુણપુરા પ્રાથમિક શાળાને તાળા
ધો. ૬ અને ૭ ના વર્ગો બંધ કરાતા વાલીઓમાં ઉગ્ર રોષ
ગુજરાત વાયુ ઇફેક્ટ વચ્ચે ૨૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદઅમદાવાદ
વાયુ વાવાઝોડાની અસરના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે
ગુજરાતમાં વરસાદી માહોલ 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ
રાજ્યમાં આવી રહેલ વાયુ વાવાઝોડાની અસરને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આ સમયે સમાચાર સામે આવી રહ્યા છે કે, રાજ્યના ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે.
PM મોદીએ CM રૂપાણી સાથે ટેલિફોનિક વાત કરી, અને....
પીએમ મોદીએ મુખ્યમંત્રી રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી વાયુ વાવાઝોડાને લઈ ચર્ચા કરી હતી.
પ્રેમીઓએ એકબીજાને ફિલ્મી સ્ટાઇલમાં ગોળી મારી કરી................
બાડમેર જિલ્લાના પ્રેમીઓએ આત્મહત્યા કરી. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો બુધવારે રાત્રે બંને પોતાના ઘરેથી ગાયબ થઈ ગયા હતા.
ડીસાના આસેડા પાસે કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત
ચાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડાયા
અમીરગઢ તાલુકાના ગંગાસાગર નજીક એમ્બ્યુલન્સ પલટી 7 લોકો ઘાયલ.....
અમીરગઢ તાલુકાના ગંગાસાગર નજીક એમ્બ્યુલન્સ પલટી 7 લોકો ઘાયલ.....
NDRFનું સફળ કાર્ય: વાયુ વાવાઝોડાની અસર વચ્ચે પ્રેગ્નેન્ટ મહિલાને...
અમરેલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રિમેચ્યોર પ્રસુતિ પીડા ઉપડતા પ્રસુતિ માટે બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવી હતી.
વાયુ વાવાઝોડું આજે દરિયાકાંઠે ત્રાટકશે ઃ લાખોનું સ્થળાંતર થયુઅમદાવાદ
અરબી દરિયાથી ગુજરાતની તરફ પ્રચંડ ચક્રવાત વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ તેજી સાથે વધી રહ્યું છે
ધાનેરા તાલુકાના માલોત્રા ગામે શોભાયાત્રા યોજાઇ
ધાનેરા તાલુકાના માલોત્રા ગામ ખાતે ગંગેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી
ડીસા ગાયત્રી શક્તિપીઠ ખાતે મહાન પર્વની ઉત્સાહભેર ઉજવણી
ભારતીય સંસ્કૃતિ અને ભારતના ઇતિહાસની બે ઘટનાઓની સાક્ષી છે
HIV દર્દીઓને હાર્ટ અટેક આવવાનું જોખમ વધુ હોય છે, વધુ પ્રમાણમાં તમાકુનો ઉપયોગ હૃદય રોગનું મુખ્ય કારણ બને છે.
HIVથી પીડિત લોકોને હૃદય અને રક્તવાહિની સંબંધિત રોગો થવાનું જોખમ એ લોકોની સરખામણીએ વધુ હોય છે જે આ વાઇરસથી ચેપગ્રસ્ત નથી. સર્ક્યુલેશન નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક નવાં વૈજ્ઞાનિક નિવેદન અનુસાર, અસરકારક એન્ટિરેટ્રોવાઇરલ થેરપીએ HIVને જીવલેણ રોગમાંથી એક એવા રોગમાં રૂપાંતરિત કરી દીધો છે
યુનિવર્સિટીના ગોલ્ડ મેડલ વિતરણ સમારોહના આયોજનને લઈ બેઠક મળી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આગામી ૧૪મી જૂનના રોજ ગોલ્ડ મેડલ વિતરણ સમારોહ યોજાનાર છે
ધાનેરા તાલુકામાં લોકો કરી રહ્યા છે મોતની સવારી
બસો ન હોવાના કારણે લોકોને વાહનોમાં લટકીને મુસાફરી કરવી પડે છે
પાટણ જિલ્લા પંચાયત ખાતે આર્થિક ગણતરી એન્યુમરેટર્સનો તાલીમ કાર્યક્રમ યોજાયો
ભારત સરકાર દ્વારા ૭મી આર્થિક ગણતરી આગામી માસથી હાથ ધરવામાં આવનાર છે.
થરાદ ખાતે ભાજપ પાર્ટી અને વિવિધ સંસ્થાઓ પરબતભાઈ પટેલનો સત્કાર સમારોહ યોજાયો
થરાદ ખાતે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે ગતરોજ પરબતભાઈ બનાસકાંઠા સીટ પર જંગી બહુમતીથી ચુંટાઈ આવતા તેઓનો સત્કાર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો
ઉંબરી બનાસનદીમાંથી બિનવારસી પુરુષની લાશ મળી
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીને અડીને આવેલ ઉંબરી ગામ નજીકથી પસાર થતી બનાસનદીમાં નદીના પટમાં બ્રિજની નીચે ગત તારીખ ૧૧/૬/૨૦૧૯ ના રોજ સાંજના સુમારે એક આશરે ૩૫ વર્ષના પુરુષની લાશ બ્રિજના થાંભલાને અડીને પડી હતી.


