ગુજરાત
Recent News of ગુજરાત
થરાદ-દિયોદર મેટ્રોલિંક બસને માળી ફાર્મ -લુણાવા-રાંટીલા સ્ટોપેજ આપવા ઉગ્રમાંગ
દરરોજના ૨૦૦ લોકો અવર જવર કરે છે. આ બસને સ્ટોપેજ ના હોવાથી ના છુટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે
ધાનેરા ટ્રેનની અડફેટે યાવરપુરાના યુવાનનું મોત
ધાનેરા તાલુકામાં રેલ્વેથી કપાવાના બનાવો વધી રહ્યા છે
ગુજરાત કૃષિ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે પરંતુ ડીસાના જગવિખ્યાત બટાટાએ વેપારીઓ અને ખેડૂતોને કર્યા પાયમાલ
ડીસા શહેરમાં છેલ્લાં ૩ વર્ષમાં ૨૦ જેટલા ખેડૂતો અને વેપારીઓ આત્મહત્યા કરી ચુક્યા છે
ધાનેરામાં રાયડા ખરીદીમાં ભ્રષ્ટાચારે માઝા મુકી
ધાનેરા તાલુકામાં રાયડા ખરીદીમાં લેવાય છે મજુરી ના નામે ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા
વાવ ના ચોથાનેસડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ મસ્ત મોટુ ગાબડુ પડયુ....
વહેલી સવારે પડયુ હતુ ગાબડુ હજી નથી થયુ કેનાલ મા પાણી બંધ હજી વઘુ ખેતરો મા પાણી ભરાય તેવી શકયતા ....
ભરૂચ ખાતેથી ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. પાલનપુરચોરીમાં ગયેલ ઇનોવા ગાડીને આરોપી સાથે ઝડપી પાડી
પ્રદિ૫ સેજુલ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર નાઓની સૂચના મુજબ જિલ્લામાં બનતા વાહન ચોરીના બનાવો
એક મહિના બાદ બી.કે.ન્યૂઝના અહેવાલ બાદ સુધામાતા-દિયોદર બસ પુનઃશરૂ
દિયોદર -સુધામાતા બસ એક મહિનો સુપ્રસિદ્ધ યાત્રાધામને જોડતો રૂટ કેમ બંધ કર્યો હતો.
ગઢ ખાતે જમીનના ઝઘડા મામલે વાંસીથી હુમલો કરતા એક વ્યકિતને ગંભીર ઈજાઓ
પાલનપુર તાલુકાના ગઢ ખાતે જર, જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરુની કહેવતને સાર્થક કરતો કિસ્સો બનવા પામ્યો છે.
પાલનપુરમાં લોકોને હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવતી ટોળકી ઝબ્બે
નાણાં પડાવતી ટોળકીને તાલુકા પોલીસે ઝડપી લીધી હતી
ડીસા અને રાજપુર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય
લોકો નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો
ધાનેરાની રેફરલ હોÂસ્પટલ નજીવા વરસાદમાં પણ બેટમાં ફેરવાઇ
હોÂસ્પટલમાં પણ ધાબામાંથી ટપકતા પાણીથી દર્દીઓ પરેશાન
પાલનપુરમાં ભગવાન જગન્નાથજીનું દબદબાભેર નગર પરિભ્રમણ
મુસ્લિમ બિરાદરો દ્વારા ભગવાનની રથયાત્રાનું ફુલહારથી સ્વાગત કરાયું
ડીસામાં ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નિકળ્યા
ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભવ્ય રથયાત્રા નિકળી
મુખ્યમંત્રી રૂપાણીને સતત ત્રીજી વાર રથયાત્રામાં પહિન્દ વિધિનું સૌભાગ્ય
142મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
સોનું 10 ગ્રામદીઠ રૂ. 400 વધી રૂ. 35200ની ટોચે પહોંચ્યું
વૈશ્વિક સોનું 20 કલાકમાં 40 ડોલર ઉછળી 1437 ડોલરની સપાટીએ!
રાજીનામા વિશે પ્રિયંકાએ કહ્યું- રાહુલ ગાંધીએ હિંમત બતાવી, નિર્ણયને દિલથી સન્માન
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે સવારે ટ્વિટ કરીને રાહુલ ગાંધીના નિર્ણય પર પ્રતિક્રિયા આપી
મુંબઇમાં હજુ પણ અતિ ભારે વરસાદની ચેતવણી અકબંધમુંબઇ
દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં અતિ ભારે વરસાદ બાદ Âસ્થતી હજુ પણ સંપૂર્ણપણે સુધરી નથી
સસ્પેન્સનો અંત કોંગી પ્રમુખ તરીકે રાહુલનું અંતે રાજીનામુ
કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વને લઇને ચાલી રહેલી અટકળો પર રાહુલ ગાંધીએ આખરે પૂર્ણવિરામ મુકી દીધો છે.
ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે
આ રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજી (શ્રીકૃષ્ણ), ભાતાશ્રી બલભદ્રજી અને બહેન શ્રી સુભદ્રાજીના રથો રહેશે


