બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદની રી-એન્ટ્રી
વડગામમાં અડધા કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો
ડીસામાં રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગના દરોડા
મોડે-મોડે આરોગ્ય વિભાગ અને નગરપાલિકા નીતિઓએ તપાસ હાથ ધરી છે
પાલનપુરમાં માધવીના કાર્યાલયમાં જીએસટીની ટીમનું સર્ચ ઓપરેશન
માધવી દ્વારા મીઠાઇ, ઠંડા પીણા સહિતની પ્રોડકટનું મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે
ડીસામાં વરસાદની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી..
ડીસામાં વરસાદની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી..
શ્રી કે.ડી. આદર્શ હાઈસ્કૂલ રામપુરાનો યુવા પ્રતિભા શોધ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ
પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે
પ્રવાસન રાજ્ય મંત્રી વાસણભાઇ આહીરે નડાબેટ ખાતે સીમા દર્શન કાર્યક્રમ અંતર્ગત ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યુ
મંત્રીએ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બી.એસ.એફ.ના જવાનો સાથે મુલાકાત કરી
પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ માટે ડ્રાઈવિંગ લાયસન્સ કેમ્પ યોજાયો
૬૮૦ વિદ્યાર્થીઓએ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી હેલ્મેટ પહેરી કાયદાના પાલન સાથે વાહન ચલાવવાના શપથ લીધા
ધાનેરા તાલુકા કક્ષાનો યુવા મહોત્સવમાં ૪૦૦ લોકોએ ભાગ લીધો
શાળાઓની દીકરીઓએ અવનવા નૃત્યો રજૂ કરીને દર્શકોના મન મોહી લીધા છે નથાભાઇ પટેલ
ડીસાના જૂની ભીલડી ગામે અજગર નિકળ્યો
અજગર મળી આવતા લોકોએ વનવિભાગને સોંપ્યો
ડીસાના માળીવાસ વિસ્તાર ગંદકીમાં ગરકાવ
સફાઈનો અભાવ પાલિકા સામે રહિશોનો રોષ
પાલનપુરમાં જમીનના વિવાદમાં તલવારો ઉછળી
બે જુથો આમને – સામને આવી જતાં ઉત્તેજના
ધાનેરાના ફતેપુરા ગામે કોન્ગો ફિવરને લઇને આરોગ્ય વિભાગ દ્વારા બેઠકો
ફતેપુરા પ્રાથમિક શાળાના બાળકોના આરોગ્યની પણ ખાસ તપાસ કરવામાં આવી
બુરાલ અને ખીમત વચ્ચે સર્જાયો અકસ્માત- પાંચ લોકો ગંભીર
બુરાલ અને ખીમત વચ્ચે સર્જાયો અકસ્માત- પાંચ લોકો ગંભીર
પાલનપુર શહેરમાં ડેન્ગ્યુ રોગચાળા અંગે સર્વે કામગીરી હાથ ધરાઇ
માધવી અને કેપલ હોટલ તથા હાઇવે આજુબાજુના બાંધકામ વિસ્તારમાં નોટીસ ફટકારવામાં આવી
બનાસકાંઠામાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો બેહાલ
ખેડૂતોની હાલત કફોડી સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ
ડીસાના માલગઢ પાટિયા પાસે લૂંટનો બનાવ
આ દરમ્યાન ડીસા તરફથી સર્વિસ રોડ તરફ એક પીકઅપ ગાડીમાંથી હથિયારધારી બે શખ્સો ઉતરી તેમની પાસે આવી મોબાઈલ લઈ લીધો હતો
કાંકરેજમાં વાતવરણ પલટાતા ઉંબરી ગામે ઝાડ પડતા ત્રણ ભેંસોના મોત
વાવાઝોડામાં ત્રણ ભેંસોના મોત થયા હતા. તેમાં અંદાજિત દોઢ લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું
સાંચોર તાલુકાના વિરોલ ગામે ગેસ લીકેજથી આગ લાગતા ચાર લોકોની હાલત ગંભીર
ધાનેરાના બે લોકો પણ આ આગમાં સંપડાયા
ધાનેરાના ફતેપુરા ગામે કોન્ગો ફીવરથી એક વિદ્યાર્થીનું મોત
કોન્ગો ફીવરથી મોત થતાં સમગ્ર પંથકમાં લોકોમાં ફેલાયો ફફડાટ


