ડીસામાં વરસાદની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-21 14:59:15
  • Views : 481
  • Modified Date : 2019-09-21 14:59:15

ડીસામાં વરસાદની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી..  ડીસામાં અસાય ગરમી બાદ આજે બફોરના સુમારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી   છેલ્લા ઘણા સમય થી વરસાદે વિરામ લીધો હતો જેના કારણે અસય ગરમીથી ડીસા વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા અને ગરમી ના કારણે બફારો પણ વધી ગયો હતો ત્યારે આજે બફોરના સુમારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક થઈ હતી..

Download Our B K News Today App



Related News