બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
પાલનપુરમાં તંત્રને કાયદાનું ભાન કરાવવા ધારાશાસ્ત્રીઓ મેદાને
રખડતાં પશુઓ, ઉભરાતી ગટરો સહિતની સમસ્યા મુદ્દે જિલ્લા કલેકટર- પોલીસવડાને આવેદન આપી આંદોલનની ચિમકી
પાલનપુરના મોટામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી ગઢ પોલીસ
ત્રણ આરોપીને ઝડપી લઈ તમામ મુદામાલ કબજે લીધો
ધાનેરા પાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ, ભાજપના નગરસેવકોની જ ગેરહાજરી
ભાજપ સરકારના રાજમાં જ ભાજપના સભ્યોજ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા
ડીસાના રેલ્વે સ્ટેશન પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
સેવાસેતુ કાર્યક્રમમાં ગરીબ લાભાર્થીને ગેસના કનેક્શન ઇન્ડિયન ગેસ એજન્સીના સંચાલિકા જયાબેન દ્વારા મામલતદારના હસ્તે આપવામાં આવ્યા હતા
બનાસકાંઠા જિલ્લામાં વિભાગીય કચેરી દ્વારા બસોનું ચેકિંગ હાથ ધરાયું
સૌથી વધારે લોકો સરકારી બસોમાં મુસાફરી કરતા હોય છે
સરનામુ પૂછવાના બહાને સોનાના દાગીનાની લૂંટ
પાટણનો બનાવ ધારપુરના પટેલ જેઠાબાની વિંટી ૬૫૦૦૦ની લઈ ગાયબ
ભીલડી જૈન દેરાસરમાં મુનિવર તરીકે સેવા આપતા યુવકને માર મરાયો
ભીલડીના યુવકને ઢોર માર મારતા યુવકનું બોલવાનું બંધ થઈ ગયુ હતુ
ડીસાના બોડાલ ગામે અજગરને જીવતો સળગાવવાનો વીડિયો વાયરલ
આ ઘટના ૧૫ દિવસ પહેલાંની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું
થરાદની દેનાબેંક શંકાના દાયરામાં વહેલી સવારે લાગી આગ
ખેડૂતોની વિમા તેમજ લોનોની ફાઈલોમાં આગ લાગતા બળીને ખાખ કિલયર થયા વગરના ચેક પણ નાશ પામ્યા ખેડૂતોમાં નિરાશા
અલથાણમાં દીકરાના મોત બાદ તણાવમાં રહેતા માતા-પિતાનો સામૂહિક આપઘાત
અલથાણમાં દીકરાના મોત બાદ તણાવમાં રહેતા માતા-પિતાનો સામૂહિક આપઘાત
ખેરમાળ બાળ લગ્નનો વાઈરલ થતાં સમાજ સુરક્ષા વિભાગ હરકતમાં, પોલીસ ફરિયાદ નોંધાઈ
ખેરમાળ બાળ લગ્નનો વાઈરલ થતાં સમાજ સુરક્ષા વિભાગ હરકતમાં, પોલીસ ફરિયાદ નોંધાઈ
ચામુંડાનગરમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં મીટીંગ રાખવામાં આવી
ગુલાબસિંહ રાજપૂતને સાફો પહેરાવીને ભુવાજી માદેવભાઈ, રબારી કરશનભાઈ, રબારી રાહાભાઈ, દિપકભાઈ ઓઝા, જયંતિલાલ નાઈએ સન્માન કરાયું
ધાનેરાના સોતવાડા ગામના વિદ્યાર્થી રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે
વેઇટ લેફટીંગ સ્પર્ધામાં સતત ત્રીજા વર્ષે પણ મેળવ્યો ગોલ્ડમેડલ
કાંકરેજના થરાના વેપારીની માનવતા મહેંકી
પેઢીના મહેતા સાથે નિભાવ્યો કૌટુંબિક સબંધ
પાલનપુરમાં રેલવે બ્રીજ દબાણકારો દ્વારા કલેકટરને રજૂઆત
માન સરોવર વિસ્તારમાં બ્રીજ નજીકના દબાણો તોડી પાડવામાં આવશે
સરકાર સામે છાત્રોની જીતની ખુશીમાં પાલનપુરમાં આતશબાજી
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ધોરણ ૧૨ના બેજ ઉપર જ પરીક્ષા લેવાના નિર્ણયને આવકારવામાં આવ્યો
થરાદમાં માવજીભાઈ પટેલે વિજય રૂપાણીના હાથે ભગવો અપનાવ્યો
માવજીભાઈએ ભાજપના ઉમેદવાર જીવરાજબાને સમર્થન આપ્યું
અઢારે આલમનું સમર્થન અને ભાજપ સરકારે કરેલા વિકાસના કામો આજે થરાદમાં ઢાલ બનીને ઉભા છે
હજારો રૂપિયાની ખેતીની સહાયો તેમજ આવાસની લાખો રૂપિયાની સહાય સરકારે આપી છે
યાત્રાધામ ઢીમા જિલ્લા પં.સદસ્ય દ્વારા રૂ.૧૭ લાખના વિકાસ કામોની વણજાર
હરેશભાઈ પટેલ દ્વારા ગામમાં વિકાસકીય કાર્યો


