બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
આતંકવાદી હુમલાની દહેશત વધતાં અમીરગઢ બોર્ડર પર ચેકિંગ હાથ ધરાયું
કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવ્યા બાદ આતંકવાદી હુમલાની દહેશત વધી ગઈ છે
ડીસા મહેસુલ વિભાગના કર્મચારીઓનો વિરોધ
રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે બાયો ચડાવી છે.
પાલનપુર મહેસુલી કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ કર્યો
પાલનપુર મહેસુલી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇ પાલનપુર કલેક્ટર કચેરી બહાર ધરણા બાદ ગતરોજ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવ્યો હતો.
અંબાજીના શિવાલયો ભક્તોથી ઉભરાયા
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત ધામ અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે.
ગુજરાતમાં વરસાદી માહોલ હાલ અકબંધ રહે તેવી પ્રબળ સંભાવના
ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવો વરસાદી માહોલ અકબંધ રહ્યો છે.
ડીસાના મુડેઠા ગામેથી ૧૪ જુગારીયા ઝડપાયા
મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
શ્રાવણીયો જુગાર રમતા ચાર ઈસમોને પકડી પાડતી ડીસા ઉત્તર પોલીસ
ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે
રાધનપુર પોલીસની હદમાંથી ૭ જુગારીયા ઝડપાયા
એલ.સી.બી.ની ટીમે જુગારીયા ઝડપ્યા ત્યારે રાધનપુર પોલીસ નિંદ્રાધીન
ગેળા ગામમાં પ્લાસ્ટિક અગરબત્તી તેલ સિંદૂર પર સંપૂર્ણ પ્રતિબંધ
ગ્રામજનો, દૂકાનદાર ભાઈઓ અને વડીલો સાથે મળીને એક મહત્વના નિર્ણય પર સહમતી દર્શાવી છે
ડીસાની જનરલ હોસ્પિટલ "લક્ષ્ય સર્ટીફિકેટ" ધરાવતી ગુજરાત સરકારમાં બીજા નંબરે
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ દ્વારા લક્ષ્ય પ્રોગ્રાજની શરુઆત કરવામાં આવી હતી
વડાવળ પાટિયાથી પુનમાજીની ધાણી જતા રસ્તા પર વરસાદી પાણીનો ભરાવો
પાણીના કારણે પારાવાર મુશ્કેલીઓ ભોગવતા શાળાએ જતા બાળકો
પાલનપુરમાં ગુમ થયેલા યુવકનો મુર્તદેહ મળતાં ચકચાર
રક્ષાબંધનના દિવસે યુવક ગુમ થયો હતો
ચાર લાખ ઉપરાંતનો વિદેશી દારૂ પકડતી ડીસા દક્ષિણ પોલીસ
ચાર લાખ ચાલીસ હજાર એકસો પચાસ) નો મુદ્દામાલ ડીસા શહેર દક્ષિણ પોલીસે પકડી પાડયો હતો
પાલનપુરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર ૪૦ ગાબડા
વાહન ચાલકોને સતત અકસ્માતની ભીતિ
પાલનપુરવાસીઓને ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ઘર આંગણે મળી રહેશે
ફૂલોના વેપારીએ માટીની શ્રીની મૂર્તિઓનું વેચાણ શરૂ
ડીસાની એક એજન્સીમાં ૧૫ લાખથી વધુની ચોરી
ચોરીના અઠવાડીયા પછી પોલીસ ફરિયાદ
થરાદ-વાવના રબારી સમાજના આગેવાનો ભુખ હડતાળ પર
ન્યાયિક તપાસ માટે આવેદનપત્ર અપાયું
પાલનપુર મહેસુલી કર્મચારીઓના ધરણા
માંગણીઓ નહીં સંતોષાય તો જુદા જુદા કાર્યક્રમો આપી વિરોધ કરશે
ડીસા શહેરમાંથી વૃદ્ધનું અપહરણ
પોલીસ આ પરિવારની ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કરી રહી હતી


