બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ડીસા તાલુકાનો ઝેરડા-નાગફણા રસ્તો બિસ્માર
વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી
અંબાજીમાં ટ્રક ભરેલા શંકાસ્પદ ધીના જથ્થા મુદ્દે તપાસનું ફીડલું
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સામે અનેક શંકા કુશંકાઓ
ધાનેરામાં ડીપ્થેરીયાના ૧૪ કેસ ૪ ના મોત
ડીપ્થેરીયાના કેસોને લઇને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કામગીરી હાથ ધરાઇ
મારી નાની-નાની સમાજા વચ્ચે મોટો થયાનું હું ઋુણ ક્યારે નહીં ભુલું - ગુલાબસિંહ રાજપૂત
આ ચૂંટણી મારી પ્રજા માટે લડુ છું મને તમામ સમાજા સમર્થન આપે છે. આથી હું દરેક સમાજનો ખુબ આભાર માનું છું મારા ઉપર દરેક સમાજનું કર રહેશે - ગુલાબસિંહ રાજપૂત
ઘેસડા, ગગાણા અને કરણપુરામાં ભાજપની રેલી
ભાજપ પાર્ટીએ ઘણુ બધુ આપ્યું છે તેમજ વિકાસનો દોર ચલાવી રહી છે. જીવરાજભાઈને જીતાડી વિજય રૂપાણીના હાથ મજબુત બનાવો- જેતશીભાઈ પટેલ
ભાખર ગામથી પરા વિસ્તારમાં જવા માટેનો રસ્તો જોખમી
અંદાજિત ૨૦૦ થી ૨૫૦ વિદ્યાર્થીઓ અને ૨૫૦ થી ૩૦૦ જેટલા દૂધ મંડળીના ગ્રાહકો આ રસ્તાના કારણે ભારે હાલાકી સહન કરી રહ્યા છે
સરસ્વતી તાલુકાના કાતરાથી આનંદપુરા સુધીનો રોડ બનાવવાની માંગ
ચોમાસામાં પાણી ભરાઈ જતાં લોકો અને વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે હાલાકી
ઢીમામાં છ માસ પૂર્વે બનાવેલ મનરેગાના સેડના પતરા ઉડયા
રૂ.૨.૫ લાખના ખર્ચે સેડ બનાવ્યો હતો
મલાણા પાટીયા પાસે અકસ્માત એકનું મોત
પોલીસને જાણ કરતા મૃતકની લાશને પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
પાલનપુરમાં ઇ સ્ટેમ્પ – ફ્રેન્કીંગ માટે લોકોને ભારે પરેશાની
સરકારી સ્ટેમ્પ બંધ કરાયા બાદ ઇ સ્ટેમ્પ- ફ્રેન્કીંગ માટે વધુ સેન્ટરો શરૂ કરવા માંગ
ડીસામાં બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગના દરોડા ડીસામાં બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગના દરોડા
છ લાખ રૂપિયાનો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો
ધાનેરામાં ડીપ્થેરીયાના બે કેસ મળતા આરોગ્ય વિભાગ હરકતમાં
ડીપ્થેરીયાના કેસમાં એકનું મોત જ્યારે ૬ બાળકો હજુ પણ સારવાર હેઠળ
ધાનેરા તાલુકો ડેન્ગ્યુ ફીવરના ભરડામાં
૨૦ દિવસમાં ૨૦૦ થી વધારે કેસ
છાપી પોલીસે ઈનોવા ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપ્યો
છાપી પોલીસે ગાડીનો પીછો કરતા ગાડીનો ડ્રાઈવર ગાડી મૂકી ફરાર બિનવારસી ગાડીમાંથી દારૂ ઝડપાયો
પાટણ નગરપાલિકાની ખાસ સામાન્ય સભાની બેઠક રાધનપુર વિધાનસભાની ચૂંટણીને લઈ મુલતવી રખાઈ
આ બેઠકના એજન્ડામાં ભાજપશાસિત ચાર સમિતિના ચેરમેનને બદલીને કોંગ્રેસના સભ્યોની ચેરમેન તરીકે વરણી થવાની હતી
થરાદમાં માનસિક ત્રાસથી યુવકે કેનાલમાં ઝંપલાવ્યું
થરાદ ખાતે કલમ ૧૦૬ તથા એટ્રોસીટી એક્ટ આરોપી ઉપર લગાવવામાં આવી
ડીસાના ધારાસભ્યને ત્રણ મહિનાની સજા ફટકારતી નામદાર કોર્ટ
ધારાસભ્ય ઉપલી કોર્ટમાં જઈ જામીન મેળવ્યા
રેલવેઓવર બ્રિજ ઊંચો કરવાની કામગીરી દિવાળી પછી શરૂ થશે
રેલવેઓવર બ્રિજ ઊંચો કરવાની કામગીરી દિવાળી પછી શરૂ થશે
પાંથાવાડાનો યુવક અને છાપીનો 8 વર્ષિય બાળક ડેન્ગ્યુની ઝપટમાં
પાંથાવાડાનો યુવક અને છાપીનો 8 વર્ષિય બાળક ડેન્ગ્યુની ઝપટમાં


