બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
બનાસકાંઠા-પાટણનું ગૌરવ એક જ પરિવારમાં ત્રણ સભ્યોને શ્રેષ્ઠ શિક્ષકનું રાજય પારીતોષિક પ્રાપ્ત થયું
પરિવારના ત્રણ સભ્યોને આ શિક્ષણ ક્ષેત્રનું ઉમદા સન્માન મળતાં બનાસકાંઠા પાટણનું ગૌરવ વધાર્યુ છે
યુ.જી.વી.સી.એલ.કંપની દ્વારા કરવામાં આવેલ ચેકિંગના વિરુધ્ધમાં આવેદનપત્ર આપ્યું
ખેડૂતો લોડ વધારો માંગે તો જોવે એટલો આપવામાં આવતો નથી
વાવના માવસરી પોલીસ મથકે નવ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ
બાલુંત્રી ગામના યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ
ભક્તિ, શક્તિ, શ્રદ્ધાના સંગમનું ઘોડાપુર મીની અંબાજી સણાદર મેળામાં ઉમટયું
હજારો પગપાળા યાત્રાળુઓ ઉમટ્યા અને સખ્યાંબંધ સેવા કેમ્પ થકી સેવાનો લાભ લીધો તેમજ મેળામાં યાત્રાળુઓએ દર્શન સાથે મેળો માણ્યો
પાલનપુરમાં એસપીસીના વિદ્યાર્થીઓ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમ પાળવા ગાંધીગીરી કરાઇ
વાહન ચાલકોને ચોકલેટ આપી નિયમ પાળવા વિનંતી કરાઇ
ગૃહ રાજ્ય મંત્રીએ પોલીસ પરિવાર વતી અંબાજી મંદિર પર ધ્વજારોહણ કર્યુ
સૌની મનોકામના પૂર્ણ થાય અને સૌને માતાજીના આશીર્વાદ સદાય મળે તે માટે પ્રાર્થના કરતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા
અંબાજીનો જય જયકાર અંબાજી ભાદરવી મહામેળો સુખરૂપ સંપન્ન
અંબાજી ખાતે કલેકટર સંદિપ સાંગલેના અધ્યક્ષસ્થાને મેળાનો સમાપન સમારોહ યોજાયો
દિયોદર તાલુકામાં ૨૮૦૦ ગ્રેડ પે ના વિરુદ્ધમાં શિક્ષકોના દેખાવો
આવેદનપત્ર આપ્યુ ૧૫ દિવસમાં ઉકેલ નહીં આવે તો ધરણાની ચિમકી
લાખણી પાસે હિટ એન્ડ રનની ઘટના ના મોત ૨ ઘાયલ
લાખણીના ભીમાજી ગોળીયા પાસે કારની અડફેટે ૩ પદયાત્રીના મોત ૨ ઇજાગ્રસ્ત
ગુજરાતમાં મેઘ મહેર દાહોદમાં ૭ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો
દાહોદમાં પૂરની પરિસ્થતિને જાતાં જિલ્લા કલેકટરે અધિકારીઓને હેડકવાર્ટર નહી છોડવા તાકીદ કરી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ
ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
શનિવારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
પ્રકૃતિના પાલવમાં અંબાજી ધામ
અરવલ્લીના પહાડોનું પ્રાકૃતિક સૌદર્ય નવી ઉર્જાનો સંચાર કરે છે ઃ હાલમાં અંબાજીનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું
દાંતા જય જલિયાણ કેમ્પની રંગેચંગે પૂર્ણાહુતિ
ચુંદડીવાળા માતાજી આરતી ઉતારી પદયાત્રિકોને આશીર્વચન પાઠવ્યા
યાત્રાધામ અંબાજીમાં ભક્તિ અને શ્રધ્ધાના ઘોડાપૂર
દૂર-દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઇભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા
રિક્ષાના દંડમાં ધરખમ વધારો પરત ખેંચવા પાલનપુરમાં રજૂઆત
બનાસકાંઠા ઓટોરિક્ષા સંઘર્ષ સમિતિ દ્વારા આવેદન અપાયું
છેલ્લા ત્રીસ વર્ષથી માઇ ભક્તોની સેવા કરતો શ્રી અંબાજી પદયાત્રી કેમ્પ
આ કેમ્પ સવારે ૭ વાગ્યાથી લઇ રાત્રીના ૩ વાગ્યા સુધી ચાલુ રહે છે
અંબાજી જતા પદયાત્રીઓને વિસ્ટાએ અડફેટે લેતા 2ના મોત, 7 ઘાયલ
અંબાજી જતા પદયાત્રીઓને વિસ્ટાએ અડફેટે લેતા 2ના મોત, 7 ઘાયલ
મહિલા પોતાના ચાર માસના બાળકની બાધા પૂર્ણ કરવા માં અંબા ધામમાં દર્શન કરવા પહોંચી
મહિલા પોતાના ચાર માસના બાળકની બાધા પૂર્ણ કરવા માં અંબા ધામમાં દર્શન કરવા પહોંચી
દાંતા-અંબાજીના ડુંગરાઓમાં મસુરી, નૈનિતાલ જેવો નજારો સર્જાયો
દાંતા-અંબાજીના ડુંગરાઓમાં મસુરી, નૈનિતાલ જેવો નજારો સર્જાયો


