બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
કોન્ટ્રાકટરની બેદરકારીથી તાજેતરમાં નવિન નાખેલ પાઈપલાઈન ઠેર ઠેર લીકેજ થઈ ગઈ
યાત્રાધામ ઢીમામાં લાખ્ખો રૂપિયાની ગ્રાંટો વચ્ચે પણ જાહેર રસ્તો ગંદકીમાં ગરકાવ, લોકો ત્રસ્ત
ડીસામાં વેપારીનું અપહરણ કરનાર તત્વોને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યુ
અસામાજિક તત્વોને બાનમાં લેવા ચાર ટ્રસ્ટો તથા અગ્રણીઓએ રજુઆત કરી
શક્તિપીઠ અંબાજીમાં મંદી અને મોંઘવારીની અસર
ફાફડા અને જલેબીના વેચાણમાં ભારે ઘટાડો જોવા મળ્યો
લાખણીમાં જ્વેલર્સની દુકાનમાંથી ૧.૭૫ લાખના દાગીના ચોરાયા
દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ૧.૭૫ લાખનો મુદ્દામાં ચોરી ફરાર થઇ ગયા હતા
ડીસાના માયાનગરમાં બે મકાનોને ચોરોએ બનાવ્યા નિશાન લાખોની મત્તાની થઈ ચોરી
ડીસા શહેરમાં ચોરો જાણે પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ એક પછી એક ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે
વાસણ(ધા) ગામના ઠાકોર સમાજની દીકરીએ નર્સિંગમાં બીજો રેન્ક મેળવ્યો
પાલનપુર ચોવીસી ઠાકોર સમાજ અને પરિવારનું ગૌરવ વધારતી દીકરી
નવરાત્રી મહોત્સવમાં ગબ્બર ઉડન ખટોલાની મુલાકાત લેતા ર્ડા. લંકેશ બાપુ
શિવ મહિમાના પ્રચાર અર્થે આજીવન શિવ કથા ફ્રી ઓફ ચાર્જ કરતા હોવાનું લંકેશ બાપુએ જણાવ્યુ હતું
થરાની સાંઈ ટાઉનશીપમાં ૨૦ હજારના મુદ્દામાલની ચોરી સઘન પોલીસ પેટ્રોલિંગની માંગ
પરિવાર માતાજીની પલ્લી ભરવા ગયો અને તસ્કરોએ તેનો લાભ લઈ ખાતર પાડ્યું
ડીસા તાલુકાના મુડેઠા ગામનો રસ્તો બિસ્માર
વિદ્યાર્થીઓ અને રાહદારીઓને પડતી પારાવાર મુશ્કેલીઓ
સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં ઠાકોરવાસ ગંદકીમાં ગરકાવ
સ્થાનિકો દ્વારા અનેક વખત સરપંચને રજુઆત કરાઈ
પાલનપુરમાં જામ્યો નવરાત્રીનો રંગ
નવરાત્રીમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે
પાલનપુરની આરતી ટાઉનશિપમાં શિક્ષકના બંધ મકાનમાં ચોર ઉતર્યા
સોનાના દાગીના- રોકડ રકમ મળી અંદાજીત રૂપિયા ૪ લાખના મુદ્દામાલની ચોરી
પાલનપુરમાં ગાયે વિદ્યાર્થીનીને શિંગડે ચડાવતાં ઇજા
રખડતા પશુઓનો ત્રાસ યથાવત
દાંતાના કુંવારસીમાં પત્રકાર ઉપર હૂમલો કરનારા શખ્સની ધરપકડ
મિડીયામિત્રો દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું
વિધાનસભા ચૂંટણી: ભાજપે 125 ઉમેદવારની યાદી જાહેર કરી, 52 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ
વિધાનસભા ચૂંટણી: ભાજપે 125 ઉમેદવારની યાદી જાહેર કરી, 52 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ
પાલનપુરમાં જુના બે મકાનોની દિવાલ ધરાશાયી થતાં અફરા- તફરી
સદ નસીબે જાનહાની ટળતાં હાશકારો
હું જે છું તે ભાજપના કારણે છું પાર્ટીએ મને ઘણુ બધુ આપ્યું છે શંકરભાઈ ચૌધરી
થરાદમાં ભાજપના ઉમેદવાર જીવરાજભાઈને જીતાડવવા માટે હું તમામ પ્રયતન કરીશ
વીર દાદાના યજ્ઞમાં લાખો લિટર ઘી ભક્તોએ હોમ્યું
વીર દાદાના યજ્ઞમાં લાખો લિટર ઘી ભક્તોએ હોમ્યું
ડીસામાં કોલેજ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે રેલી
ડીસામાં કોલેજ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે રેલી


