બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ડીસાના કંસારી સબ સેન્ટરમાં કર્મચારીએ કરી આત્મહત્યા
ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી
હારીજ તાલુકાના નવામાંકા ગામે ખેતરમાંથી ગાંજા સાથે એક ઇસમ જેલના હવાલે
નવામાંકા ગામે એરંડાના ખેતરમાંથી ગાંજાના લીલા છોડ મળી આવ્યા
ગાંધીધામ આંગડીયા પેઢીની લૂંટના ચાર લુંટારૂઓને પાટણ એલ.સી.બી.ની ટીમે દબોચી લીધા
ચારે ઇસમો પાસેથી લુંટની રોકડ રકમ રૂ.૯,૬૫,૭૫૦ પણ જપ્ત કરવામાં આવી
ડીસા કોલેજમાં વીડિયો વાયરલ કરનાર ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
વાલીઓ સહિત સામાજિક સંગઠનોમાં ખળભળાટ મચી ગયો હતો
ધાનેરામાં ડીપ્થેરીયામાં વધુ એક બાળકનું મોત
ધાનેરા તાલુકામાં વાયરલ ફિવર, ડેન્ગ્યુ તેમજ ડીપ્થેરીયાના કેસોને લઇને આરોગ્ય વિભાગ ભારે દોડધામમાં આવી ગયુ છે
આગથળા પોલીસ સ્ટેશનમાં વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
કોઈપણ પ્રકારની મંજૂરી કે રજા મેળવ્યા વગર સરકારી મિલકતમાં વિડીયો ઉતારીને ટિકટોક વોટ્સએપ અને અન્ય રીતે સોશિયલ મીડિયામાં વાયરલ કરીને પોલીસ સ્ટેશનમાં ચાલતી ગુપ્ત તપાસને જાહેર કરવાના પ્રયત્નો કર્યા
યાત્રાધામ ઢીમામાં લાખ્ખો રૂપિયાનાં ખર્ચે નાંખેલ પીવાના પાણીની પાઈપલાઈન રીપેરીંગ કરાઈ
બી.કે.ન્યૂઝના અહેવાલને પગલે કામગીરીઓ હાથ ધરાઈ
ગઢમાંથી ત્રણ યુવતિના અપહરણમાં બે યુવતિઓને શોધી કાઢતી ગઢ પોલીસ
ત્રણ આરોપીને ઝડપી લઈ એક યુવતિ અને સગીરને તેમની ચુંગાલમાંથી છોડાવીને તેમના વાલીને સોંપાઈ
ડીસામાં ત્રણ શખ્સોએ વિદ્યાર્થીનીઓને ડરાવતો વીડિયો વાઇરલ કરતા ચકચાર
વિશ્વ હિન્દુ પરિષદ અને વાલી મંડળ તથા કોલેજે દક્ષિણ પોલીસ મથકે આ શખ્સો સામે પગલા લેવા માંગ કરી
ગૌણ પસંદગી મંડળ દ્વારા પરીક્ષા રદ કરાતાં પાલનપુરમાં ભારે આક્રોશ
વિદ્યાર્થીઓ- કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન અપાયા
બી.કે.ન્યૂઝ દૈનિકના અહેવાલ બાદ દિયોદરમાં ફૂડસ વિભાગના ઔપચારિક રેડ
ખાદ્ય ચીજોના નમૂના લેવાયા કાર્યવાહી શૂન્ય
બનાસકાંઠા જિલ્લામાં મગફળી ખરીદી શરૂ
મગફળીમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે
ધાનેરામાં ડીપ્થેરીયાના વધુ ૪ કેસ મળી આવ્યા ટોટલ ૧૮ કેસ નોંધાયા
ડીપ્થેરીયાના કેસોમાં લોકો રસી અપાવવા તૈયાર ન થતા હોવાથી આરોગ્ય વિભાગ મુશ્કેલીમાં
બનાસકાંઠામાં દેશી દારૂના અડ્ડાઓ ઉપર પોલીસ ત્રાટકી
૫૩ ટીમો બનાવી ૧૪૬ કેસો કરાયા
ઢીમા ખાતે સેનજી મહારાજના મંદિરમાં ચાંદીનું ભાણું અર્પણ કરાયું
સણવાલ ગામના નરપતભાઈ ધરમાજીભાઈ નાઈએ સેનજી મહારાજને થાળ ધરાવવા માટે સવા કિલો ચાંદીનું ભાણું દાનમાં આપ્યું
આગથળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા આવેલ સમયે ઉતારેલા ટિકટોક વીડિયોથી ચકચાર
ચાર દિવસ પહેલાં ફરિયાદ કરવા આવ્યા હતા ત્યારે વિડિયો ઉતાર્યા હોઇ શકે - પોલીસ
પુણે ટેસ્ટ ભારતની ઇનિંગ્સ અને ૧૩૭ રને શાનદાર જીત
કોહલીના ૨૫૪ રન બાદથી ભારતીય બોલરોની શાનદાર બોલિંગ સામે આફ્રિકાના બેટ્સમેનો બંને ઇનિંગ્સમાં ફ્લોપ
પાલનપુરમાં સોસાયટીની પાછળ ગંદા પાણીના નિકાલ મુદ્દે આંદોલનની ચિમકી
રવિવારે એકત્રિત થયેલા રહીશોએ જો આ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી
લોકપાલના સભ્ય ર્ડા. આઇ.પી.ગૌતમે અંબાજી ખાતે માતાજીના દર્શન કર્યા
અંબાજી યાત્રિકોની સુવિધાઓ અને વિકાસકામો અંગે ચર્ચા કરી હતી


